Gujarati News | By News Update
ભરૂચ જિલ્લાના, ઝઘડિયા જીઆઈડીસી માં આવેલ, બિરલા સેન્ચ્યુરી કંપનીમાં, કેટલાક કામદારોને, કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર, કંપનીમાં થી છુટા કરી દેતા, કામદારો દ્વારા, ગેટ બહાર હોબાળો કરવામાં આવ્યો. મળતી માહિતી મુજબ, ઝઘડિયા જીઆઇડીસીની, બિરલા સેન્ચ્યુરી કંપની, છેલ્લા કેટલાક સમયથી, આર્થિક સંકટમાં ચાલી રહી હોય, તેમ કંપનીના સંચાલક દ્વારા, જણાવવામાં આવ્યું હતું. ત્યારે, આજરોજ કંપનીમાં, 78 જેટલા કામદારો કામ માટે આવ્યા હતા. ત્યારે, કંપની બહાર નોટીસ મારેલી જોઈ, ત્યાં ખબર પડી કે, કામદારોને, કંપની માંથી છૂટા કરવામાં આવ્યા છે. કામદારોના ખાતામાં વહેલી સવારે, વીઆરએસ ની, મોટી રકમ કંપની દ્વારા...
ભરૂચ જિલ્લાના, ઝઘડિયા જીઆઈડીસી માં આવેલ, બિરલા સેન્ચ્યુરી કંપનીમાં, કેટલાક કામદારોને, કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર, કંપનીમાં થી છુટા કરી દેતા, કામદારો દ્વારા, ગેટ બહાર હોબાળો કરવામાં આવ્યો. મળતી માહિતી મુજબ, ઝઘડિયા જીઆઇડીસીની, બિરલા સેન્ચ્યુરી કંપની, છેલ્લા કેટલાક સમયથી, આર્થિક સંકટમાં ચાલી રહી હોય, તેમ કંપનીના સંચાલક દ્વારા, જણાવવામાં આવ્યું હતું. ત્યારે, આજરોજ કંપનીમાં, 78 જેટલા કામદારો કામ માટે આવ્યા હતા. ત્યારે, કંપની બહાર નોટીસ મારેલી જોઈ, ત્યાં ખબર પડી કે, કામદારોને, કંપની માંથી છૂટા કરવામાં આવ્યા છે. કામદારોના ખાતામાં વહેલી સવારે, વીઆરએસ ની, મોટી રકમ કંપની દ્વારા, જમા કરાવી દેવામાં આવી હતી. જે રકમ, તેઓના બેંકના ખાતામાં અચાનક જમાં થતા, કંપનીમાં કામ કરતા કામદારો આશ્ચર્ય માં મુકાયા હતા. જ્યારે, કંપની દ્વારા, ગેટની બહાર, નોટિસ લગાવી દેવામાં આવી હતી. કેટલાક કામદારો દ્વારા, કંપનીમાં સંચાલકો દ્વારા, ગેર વર્તન કરતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. કંપની સંચાલકો દ્વારા, મીડિયા સમક્ષ, જણાવવામાં આવ્યું હતું કે, કંપની દ્વારા, ઉત્પાદન પ્રક્રિયા બંધ કરવામાં આવી છે. અને, કાયદાની જોગવાઈનું પાલન કરી, કામદારોના જે પણ હક્કો છે, તે આપી દીધેલા છે. ભવિષ્યમાં, કોઈપણ પ્લાન્ટ આવશે તો, તેઓને યોગ્ય ટ્રેનિંગ આપીને, કામ પર રાખીશું, તેમ કંપની સંચાલક દ્વારા, જણાવવામાં આવ્યું હતું.
वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें |
Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv
Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w
Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review
Smart Business Application: https://mybcrd.com/card/4
Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/
Twitter : https://twitter.com/AdsenseTv
Instagram : https://www.instagram.com/staradsense/?hl=en
Blogger : staradsenselivetv.blogspot.com
स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/
स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलीकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा |
https://staradsenselivetv.com/
#StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv