કંડલા.ગોરખપુર એલ.પી.જી પાઇપ લાઈન ની મંથર ગતિએ ચાલતી કામગીરી થી ખેડૂતો હેરાન


Gujarati News  |  By News Update


કરજણ તાલુકામાંથી પસાર થતી, કંડલા.ગોરખપુર, એલપીજી પાઇપ લાઇન ની કામગીરી, મંથરગતિ એ ચાલતા, ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. છેલ્લા 9 માસ જેટલા સમયથી, શરૂ કરવામાં આવેલ, પાઇપ લાઇન પ્રોજેકટ ને લઈ, ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા, બે સીઝન નું ખેડૂતો ને, વળતર ચૂકવવામાં આવ્યું છે. પરંતુ, હાલ ચાલુ શિયાળા ની, સીઝન નું વળતર ચૂકવામાં આવ્યું નથી. અને, જે ખેતરોમાં પાઇપ લાઇન નું કામ કરવામાં આવ્યું છે. ત્યાં, જમીન નું લેવલ પણ, કરવામાં આવ્યું નથી. એવો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. બીજી તરફ, પાઇપ લાઇન ની, કામગિરી સમયે, કુવાઓની પાઇપ લાઇન તોડી નાખવામાં આવી છે. તેનું વળતર પણ, આપવામાં આવ્યું નથી. અ...

કરજણ તાલુકામાંથી પસાર થતી, કંડલા.ગોરખપુર, એલપીજી પાઇપ લાઇન ની કામગીરી, મંથરગતિ એ ચાલતા, ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. છેલ્લા 9 માસ જેટલા સમયથી, શરૂ કરવામાં આવેલ, પાઇપ લાઇન પ્રોજેકટ ને લઈ, ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા, બે સીઝન નું ખેડૂતો ને, વળતર ચૂકવવામાં આવ્યું છે. પરંતુ, હાલ ચાલુ શિયાળા ની, સીઝન નું વળતર ચૂકવામાં આવ્યું નથી. અને, જે ખેતરોમાં પાઇપ લાઇન નું કામ કરવામાં આવ્યું છે. ત્યાં, જમીન નું લેવલ પણ, કરવામાં આવ્યું નથી. એવો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. બીજી તરફ, પાઇપ લાઇન ની, કામગિરી સમયે, કુવાઓની પાઇપ લાઇન તોડી નાખવામાં આવી છે. તેનું વળતર પણ, આપવામાં આવ્યું નથી. અને, રીપેરીંગ પણ કરવામાં ન આવતા, ખેડૂતો હાલમાં, ખેતી માં, સિંચાઈ નું વેચાતું પાણી લેવા, મજબુર બન્યા છે. ત્યારે, તાલુકાના સાપા ગામે, 49 જેટલા, ખેડૂતો ના ખેતરમાંથી જતી, પાઇપલાઇન ખેડૂતો માટે, માથાનો દુખાવા સમાન બન્યો છે. જેને લઈ, ખેડૂતો પોતાની વેદના, જણાવી રહ્યાં છે. 40 દિવસ માં, ખેતરમાં કામગીરી પુરી કરવાની, ખેડૂતો ને કોન્ટ્રેક્ટરો દ્વારા, વાત કરવામાં આવી હતી. આજે, 9 માસ જેટલો સમય વીતવા છતાં, પાઇપો ખેતરોમાં, જ્યાં ત્યા જોવા મળી રહી છે. જેને લઈ, ખેડૂતો ને, ખેતી ના સાધનો લઈ  અવર જવર કરવું મુશ્કેલ થઈ રહ્યું છે. કોઈક જગ્યા ઉપર, પાઈપ લાઈન નાખી દેવામાં આવી છે તો તે, પુરવામાં આવતી નથી. વહેલી તકે, તંત્ર નિયત મુજબ, વળતર આપે અને, વહેલી તકે, કામગિરી પૂર્ણ કરે, તેવી ખેડૂતો માંગ કરી રહ્યાં છે.

Read More

वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें |

Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv
Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w
Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review
Smart Business Application: https://mybcrd.com/card/4
Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/
Twitter : https://twitter.com/AdsenseTv
Instagram : https://www.instagram.com/staradsense/?hl=en
Blogger : staradsenselivetv.blogspot.com

स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/
स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलीकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा |
https://staradsenselivetv.com/

#StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv