પાટણ જિલ્લાના, સાતલપુર તાલુકાના, ચારણકા ગામના બાળકોએ, રમત ગમત માં, સમગ્ર ગુજરાતમાં નામ રોશન કર્યું. જેમાં, વિદ્યારાની ટ્રસ્ટ દ્વારા, આર્ચ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન ના સહયોગથી, પાટણ જિલ્લાના, સાંતલપુર તાલુકાના ચારણકા ગામમાં, બાળકોના શારીરિક, માનસિક અને સર્વાંગી વિકાસના ભાગરૂપે, સ્પોર્ટ્સ ની કોચિંગ 2023 થી શરૂ કરવામાં આવી હતી. જેમાં, ચારણકા ગામના બાળકો, ખેલો ચારણકા પ્રોજેક્ટ અંતર્ગત, ફૂટબોલ, રગ્બી ફૂટબોલ, એથ્લેટિક,ખોખો, ની વિવિધ રમતોની ટ્રેનિંગ લઈ રહ્યા છે. આ ટ્રેનિંગ નું માઇક્રોપ્લાનિંગ કરી, ખેલાડીઓના ટેલેન્ટને ધ્યાને રાખીને, શ્રેષ્ઠ કોચ દ્વારા, ટ્રેનીંગ આપવામાં આવી ર...
પાટણ જિલ્લાના, સાતલપુર તાલુકાના, ચારણકા ગામના બાળકોએ, રમત ગમત માં, સમગ્ર ગુજરાતમાં નામ રોશન કર્યું. જેમાં, વિદ્યારાની ટ્રસ્ટ દ્વારા, આર્ચ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન ના સહયોગથી, પાટણ જિલ્લાના, સાંતલપુર તાલુકાના ચારણકા ગામમાં, બાળકોના શારીરિક, માનસિક અને સર્વાંગી વિકાસના ભાગરૂપે, સ્પોર્ટ્સ ની કોચિંગ 2023 થી શરૂ કરવામાં આવી હતી. જેમાં, ચારણકા ગામના બાળકો, ખેલો ચારણકા પ્રોજેક્ટ અંતર્ગત, ફૂટબોલ, રગ્બી ફૂટબોલ, એથ્લેટિક,ખોખો, ની વિવિધ રમતોની ટ્રેનિંગ લઈ રહ્યા છે. આ ટ્રેનિંગ નું માઇક્રોપ્લાનિંગ કરી, ખેલાડીઓના ટેલેન્ટને ધ્યાને રાખીને, શ્રેષ્ઠ કોચ દ્વારા, ટ્રેનીંગ આપવામાં આવી રહી છે. બાળકો દ્વારા, વિવિધ રમતોમાં, ટુર્નામેન્ટમાં ભાગીદારી નોંધાવાય છે. હમણાં તાજેતરમાં, ગુજરાત સરકાર દ્વારા, આયોજિત, સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા, ફૂટબોલ રાજ્યકક્ષા સ્પર્ધા નું આયોજન, રમત ગમત કોમ્પલેક્ષ પાટણ ખાતે યોજાયું હતું. જેમાં, ચારણકા ગામના ભાઈઓ અને બહેનોએ, ભાગીદારી નોંધાવી હતી. અને, સમગ્ર ગુજરાતમાં, બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ સ્પર્ધામાં, પસંદગી પામેલ ખેલાડી, સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા, પ્રિ નેશનલ કોચિંગ કેમ્પ માં જશે અને, ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાની, નેશનલ ટુર્નામેન્ટમાં, ગુજરાત ટીમ વતી, પ્રતિનિધિત્વ કરશે. ત્યારબાદ તારીખ 26 નવેમ્બર થી 30 નવેમ્બર સુધી, રાજ્ય કક્ષાની, રગ્બી ફૂટબોલ, અન્ડર 14 ભાઈઓ અને બહેનોની સ્પર્ધા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સેક્ટર 15 ગાંધીનગર ખાતે યોજાઇ હતી, આ સ્પર્ધામાં, ગુજરાત રાજ્યમાંથી, તમામ જિલ્લાની ટીમોએ ભાગીદારી નોંધાવી હતી. પાટણ જિલ્લા વતી, ચારણકા ગામના ભાઈઓ અને, બહેનોએ, રાજ્ય કક્ષાએ, ભાગીદારી નોંધાવી હતી. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાં, પાટણ જિલ્લાની ભાઈઓની ટીમ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને, ગોલ્ડ મેડલ મેળવેલ છે. અને, બહેનોની પાટણ જિલ્લાની ટીમ રાજ્ય કક્ષાએ, બીજો ક્રમાંક પ્રાપ્ત કરીને સિલ્વર મેડલ મેળવેલ છે. રાજ્ય કક્ષાની, રગ્બી ફૂટબોલ સ્પર્ધામાં, ચારણકા ગામના, છ ખેલાડીઓ, નેશનલ કક્ષાએ પસંદગી પામેલ છે. આ ખેલાડીઓ, 15 ડિસેમ્બર થી 29 ડિસેમ્બર સુધી, પ્રિ નેશનલ કોચિંગ કેમ્પમાં આણંદ ટ્રેનિંગ માટે જશે, ત્યારબાદ, ગુજરાત ટીમ વતી, પટના બિહારમાં, ગુજરાત ટીમનું પ્રતિનિધિત્વ કરશે. ખેલાડી ના નામ રબારી વીરીબેન મોમાયાભાઈ, રબારી સોનીબેન નાગજીભાઈ, રબારી વિરમભાઈ વાલાભાઈ, રબારી સાહિલભાઈ અમીરભાઈ, રબારી રત્નાભાઇ શકતાભાઈ, રબારી દેવાભાઈ વીરાભાઇ. આ તમામ ખેલાડીઓ, પટના બિહાર જશે.. અને ત્યાર બાદ, ફૂટબોલ માં પસંદગી થયેલ, ચારણકા ગામની બહેનો, ઇન્ડિયા ખેલો ફૂટબોલ ના, પસંદગી પ્રી નેશનલ કેમ્પમાં, ચાર જાન્યુઆરી 2025 ના રોજ, નાસીક મહારાષ્ટ્ર ખાતે, ભાગ લેશે. ખેલાડી ના નામ. રબારી વિરીબેન મોમાયભાઇ રબારી, આશાબેન પાંચાભાઇ રબારી, હીમાબેન જીવાભાઇ રબારી, હિરલબેન ભગવાનભાઈ. આ સાથે, ચારણકા ગામના અગ્રણીઓ, પાટણ જિલ્લા રમત અધિકારી, એન ડી ચૌધરી સાહેબે, શુભેચ્છા પાઠવી હતી.
वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें |
Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv
Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w
Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review
Smart Business Application: https://mybcrd.com/card/4
Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/
Twitter : https://twitter.com/AdsenseTv
Instagram : https://www.instagram.com/staradsense/?hl=en
Blogger : staradsenselivetv.blogspot.com
स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/
स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलीकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा |
https://staradsenselivetv.com/
#StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv
4 views