તિલકવાડાના ખાટા આસિત્રા ગામ નજીક બાળક ઉપર હુતમલો થવાની ઘટના બાદ બીજો દીપડો પાંજરે પુરાયો


Gujarati News  |  By News Update


થોડા સમય પહેલા, તિલકવાડા તાલુકાના, ખાટા આસિત્રા ગામની સિમ વિસ્તાર માં, એક માનવભક્ષી દીપડાએ, બાળક ઉપર હુમલો કર્યા હોવાની ઘટના બની હતી. આ ઘટના માં, ખાટા આસિત્રા ગામના ખેડૂત પોતાના, પાંચ વર્ષીય બાળક સાથે, ગામ નજીક ખેતરમાં ગયેલ હતા. તે સમયે, અચાનક એક, માનવ ભક્ષી દીપડાએ, બાળક ઉપર હુમલો કરેલ. બાળક ઉપર હુમલો થતા. તેના પિતાએ, દીપડા નો બહાદુરી થિ સામનો કરી, બાળક ને બચાવ્યો હતો. આ ઘટનામાં બાળકને, ગળા ના ભાગે, ઇજા પહોંચી હતી. ઘટના ની જાણ થતા જ, ફોરેસ્ટ અધિકારી, ક્રિપાલસિંહ અને, તેમની ટિમ, તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અને, ખાટા આસિત્રા નજીક, સિમ વિસ્તારમાં, અલગ અલગ જગ્યા ઉપર, પાંજરા...

થોડા સમય પહેલા, તિલકવાડા તાલુકાના, ખાટા આસિત્રા ગામની સિમ વિસ્તાર માં, એક માનવભક્ષી દીપડાએ, બાળક ઉપર હુમલો કર્યા હોવાની ઘટના બની હતી. આ ઘટના માં, ખાટા આસિત્રા ગામના ખેડૂત પોતાના, પાંચ વર્ષીય બાળક સાથે, ગામ નજીક ખેતરમાં ગયેલ હતા. તે સમયે, અચાનક એક, માનવ ભક્ષી દીપડાએ, બાળક ઉપર હુમલો કરેલ. બાળક ઉપર હુમલો થતા. તેના પિતાએ, દીપડા નો બહાદુરી થિ સામનો કરી, બાળક ને બચાવ્યો હતો. આ ઘટનામાં બાળકને, ગળા ના ભાગે, ઇજા પહોંચી હતી. ઘટના ની જાણ થતા જ, ફોરેસ્ટ અધિકારી, ક્રિપાલસિંહ અને, તેમની ટિમ, તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અને, ખાટા આસિત્રા નજીક, સિમ વિસ્તારમાં, અલગ અલગ જગ્યા ઉપર, પાંજરા ગોઠવી, સીસીટીવી કેમેરા લગાડી, દીપડા ને, ઝડપી લેવા માટે, રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું હતું. અને, મહેનત બાદ, ચાર પાંચ દિવસ પહેલા, વહેલી સવારે એક માનવભક્ષી દીપડા ને, પાંજરે પૂરવામાં, ફોરેસ્ટ વિભાગ ને સફળતા મળી હતી. ત્યાર બાદ, આજે વહેલી સવારે, વધેલી ગામ નજીક, સિમ વિસ્તારોમાં, ફરી એક દીપડો પાંજરે પુરાયો છે. અંદાજીત, પાંચ થિ છ વર્ષ નો દીપડો, પાંજરે પુરાયો હોવાનું, જાણવા મળેલ છે. આ સાથે, છેલ્લાં છ મહિના માં, પાંચ થિ છ દીપડા, પાંજરે પુરવામાં, ફોરેસ્ટ વિભાગ ને, સફળતા મળી છે. પરંતુ, હજી પણ વિસ્તાર માં, દીપડા હોવાની શકયતા રહેલી છે અને, આ દીપડાઓ ને પણ, રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવે, તેવી લોક માંગ ઉઠવા પામી છે.

Read More

वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें |

Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv
Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w
Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review
Smart Business Application: https://mybcrd.com/card/4
Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/
Twitter : https://twitter.com/AdsenseTv
Instagram : https://www.instagram.com/staradsense/?hl=en
Blogger : staradsenselivetv.blogspot.com

स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/
स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलीकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा |
https://staradsenselivetv.com/

#StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv