ધી સાંસરોદ હાઇસ્કૂલ માં ત્રણ લેબનું થયેલ ભવ્ય ઉદ્ઘાટન


By News Update


ધી સાંસરોદ હાઇસ્કૂલ, સાંસરોદમાં, વોકેશનલ એજ્યુકેશન માં, બ્યુટીયન વેલનેસ તથા, પ્લમ્બિંગ ટ્રેડ માટે, સરકારશ્રી તરફથી, ફાળવેલ ગ્રાન્ટમાંથી, અધ્યતન લેબ બનાવવામાં આવી તથા, જ્ઞાનકુંજ યોજના અંતર્ગત, સરકારશ્રી તરફથી, ફાળવેલ સ્માર્ટ ક્લાસ માટે, સ્માર્ટ બોર્ડનું ઉદ્ઘાટન સમારોહ રાખવામાં આવ્યું.   ધી સાંસરોદ મુસ્લિમ કમિટીના પ્રમુખશ્રી, ઐયુબભાઈ મીઠા,સાંસરોદ મુસ્લિમ કમિટીના, માજી પ્રમુખશ્રી, હાજી મકબુલહુસેનભાઈ સાલેહ, વિદેશી મહેમાનોમાં, સઈદભાઈ કાલ્ટન, મુસ્તાકભાઈ ગની, દાઉદભાઈ અદા, મયુદ્દીનભાઈ કોચા, હાજી મુસા અહમદ વાલી, ગામના અગ્રણીઓ, નાગરિકોમાં, ઉમરજીભાઈ ગની, ગુલામભાઈ એડ્ર...

ધી સાંસરોદ હાઇસ્કૂલ, સાંસરોદમાં, વોકેશનલ એજ્યુકેશન માં, બ્યુટીયન વેલનેસ તથા, પ્લમ્બિંગ ટ્રેડ માટે, સરકારશ્રી તરફથી, ફાળવેલ ગ્રાન્ટમાંથી, અધ્યતન લેબ બનાવવામાં આવી તથા, જ્ઞાનકુંજ યોજના અંતર્ગત, સરકારશ્રી તરફથી, ફાળવેલ સ્માર્ટ ક્લાસ માટે, સ્માર્ટ બોર્ડનું ઉદ્ઘાટન સમારોહ રાખવામાં આવ્યું.   ધી સાંસરોદ મુસ્લિમ કમિટીના પ્રમુખશ્રી, ઐયુબભાઈ મીઠા,સાંસરોદ મુસ્લિમ કમિટીના, માજી પ્રમુખશ્રી, હાજી મકબુલહુસેનભાઈ સાલેહ, વિદેશી મહેમાનોમાં, સઈદભાઈ કાલ્ટન, મુસ્તાકભાઈ ગની, દાઉદભાઈ અદા, મયુદ્દીનભાઈ કોચા, હાજી મુસા અહમદ વાલી, ગામના અગ્રણીઓ, નાગરિકોમાં, ઉમરજીભાઈ ગની, ગુલામભાઈ એડ્રેસી તથા, કમિટીના તમામ સભ્યો,  શાળાના આચાર્યશ્રી, કડીવાલા સબ્બીર સાહેબ, પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, બોડા ઇમરાન સાહેબ, તમામ  શાળા પરિવારની હાજરીમાં,  કરજણ શિનોર તથા, પોર વિસ્તારના, ધારાસભ્યશ્રી, અક્ષયભાઈ પટેલના, વરદ હસ્તે ત્રણે લેબ તથા, સ્માર્ટ બોર્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સમારંભની શરૂઆત તુલાવતે કુરાનથી અને, પ્રાર્થનાથી થઈ. આવેલ, તમામનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. પધારેલ અતિથિ વિશેષ તેમજ, સભા અધ્યક્ષ શ્રી, અક્ષયભાઈ પટેલે, પોતાના વક્તવ્યમાં, શાળાની ખૂબ પ્રશંસા કરી.  અને, શાળાના વિકાસ માટે, જ્યાં પણ એમની જરૂર પડશે ત્યાં, શાળા અને, ગામને  સાથ સહકાર આપવાની બાહેધરી આપી. વિદેશથી પધારેલ મહેમાન શ્રી, સઈદભાઈ કાલ્ટને, શાળાની સિદ્ધિ વાગોળી. અંતમાં, સાંસરોદ મુસ્લિમ કમિટીના પ્રમુખશ્રી, અયુબભાઈ મીઠા  એ, તમામનું આભાર વ્યક્ત કર્યો. 

Read More

वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें |

Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv
Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w
Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review
Smart Business Application: https://mybcrd.com/card/4
Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/
Twitter : https://twitter.com/AdsenseTv
Instagram : https://www.instagram.com/staradsense/?hl=en
Blogger : staradsenselivetv.blogspot.com

स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/
स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलीकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा |
https://staradsenselivetv.com/

#StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv