ભરૂચમાં 10 વર્ષની બાળકી સાથે, દુષ્કર્મની ઘટના બાદ, બાળકીનું મોત નિપજ્યું ત્યારે હવે, આમોદના એક ગામમાં, 72 વર્ષના વૃદ્ધા સાથે, દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. આમોદ તાલુકાના એક ગામમાં, વાડીમાં ઝુંપડી બાંધીને રહેતા, 72 વર્ષીય મહિલા પર, 35 વર્ષના, શૈલેષ રાઠોડ નામના, નરાધમે, તારીખ 15 અને તારીખ 22મી ડિસેમ્બરે, દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની જાણ, આમોદ પોલીસને થતા, પોલીસે નરાધમ સામે, દુષ્કર્મ તેમજ ધાક ધમકી, આપવાનો ગુનો દાખલ કર્યો છે. આ મામલામાં, નારાધમ આરોપીએ, આજ થી દોઢ વર્ષ પૂર્વે, આજ વૃદ્ધા સાથે, દુષ્કર્મ કર્યું હતું. અને, તે સમયે, આમોદ પોલીસે, તેની ધરપકડ કરી હતી. હાલ આરોપી, થોડા દિવસ અગાઉ જ,...
ભરૂચમાં 10 વર્ષની બાળકી સાથે, દુષ્કર્મની ઘટના બાદ, બાળકીનું મોત નિપજ્યું ત્યારે હવે, આમોદના એક ગામમાં, 72 વર્ષના વૃદ્ધા સાથે, દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. આમોદ તાલુકાના એક ગામમાં, વાડીમાં ઝુંપડી બાંધીને રહેતા, 72 વર્ષીય મહિલા પર, 35 વર્ષના, શૈલેષ રાઠોડ નામના, નરાધમે, તારીખ 15 અને તારીખ 22મી ડિસેમ્બરે, દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની જાણ, આમોદ પોલીસને થતા, પોલીસે નરાધમ સામે, દુષ્કર્મ તેમજ ધાક ધમકી, આપવાનો ગુનો દાખલ કર્યો છે. આ મામલામાં, નારાધમ આરોપીએ, આજ થી દોઢ વર્ષ પૂર્વે, આજ વૃદ્ધા સાથે, દુષ્કર્મ કર્યું હતું. અને, તે સમયે, આમોદ પોલીસે, તેની ધરપકડ કરી હતી. હાલ આરોપી, થોડા દિવસ અગાઉ જ, જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો. ત્યારે, ફરીવાર તેણે, વૃદ્ધા સાથે, દુષ્કર્મ આચર્યું છે. આમોદ પોલીસે, વિવિધ ટીમ બનાવી, ફરાર આરોપીની ધરપકડના, ચક્રોગતિમાન કર્યા હતા. ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ અને, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પણ, આ તપાસમાં જોડાય હતી.
वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें |
Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv
Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w
Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review
Smart Business Application: https://mybcrd.com/card/4
Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/
Twitter : https://twitter.com/AdsenseTv
Instagram : https://www.instagram.com/staradsense/?hl=en
Blogger : staradsenselivetv.blogspot.com
स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/
स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलीकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा |
https://staradsenselivetv.com/
#StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv