નર્મદા જિલ્લાના પ્રભારી અને રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ભીખુસિંહજી પરમારના હસ્તે વિશ્વ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ડેમ વ્યૂ પોઈન્ટ- એકતાનગર ખાતે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની.લી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત પ્રાદેશિક સરસ મેળો-૨૦૨૪નો પ્રાભારંભ કરાવ્યો હતો. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહભાઈ તડવી અને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા. આ મેળો આગામી તારીખ પાંચમી જાન્યુઆરી-૨૦૨૫ સુધી ચાલશે. ગુજરાતભરના અલગ-અલગ જિલ્લા...
નર્મદા જિલ્લાના પ્રભારી અને રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ભીખુસિંહજી પરમારના હસ્તે વિશ્વ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ડેમ વ્યૂ પોઈન્ટ- એકતાનગર ખાતે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની.લી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત પ્રાદેશિક સરસ મેળો-૨૦૨૪નો પ્રાભારંભ કરાવ્યો હતો. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહભાઈ તડવી અને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા. આ મેળો આગામી તારીખ પાંચમી જાન્યુઆરી-૨૦૨૫ સુધી ચાલશે. ગુજરાતભરના અલગ-અલગ જિલ્લાઓમાંથી ૫૫ સ્વસહાયજૂથોની ૧૦૦ જેટલી બહેનો દ્વારા સ્ટોલ અને હાથે બનાવેલી ચીજવસ્તુઓનું પ્રદર્શન કમ વેચાણ કરવામાં આવશે. મંત્રી સહિત અન્ય મહાનુભાવોના હસ્તે સરસ મેળાને રિબીન કાપીને ખુલ્લો મૂકાયો હતો. વધુમાં મંત્રી એ ઉમેર્યું કે, વર્ષો પહેલાં ગામડાની બહેનો આર્થિક તંગીનો સામનો કરતી હતી. ઘરના ખર્ચ પુરા કરવા માટે પણ મુશ્કેલી થતી હતી. ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ, ગ્રામ વિકાસ વિભાગના GLPC દ્વારા બહેનો સખી મંડળો સાથે જોડી તેમને તાલીમ આપવામાં આવે છે. જે બહેનોને હસ્તકલા, કારીગરીમાં નિપુણ બનાવે છે. ત્યારબાદ બહેનોની બનાવેલી ચીજવસ્તુઓ વેચવા માટે સરકારે "સરસ મેળા" જેવા પ્લેટફોર્મનું આયોજન કર્યું. જ્યાં આ મહિલા દ્વારા થયેલા ઉત્પાદનોને વેચાણ માટે પ્લેટફોર્મ મળી રહે છે. આ પ્રાદેશિક સરસ મેળો એ લાંબા વિઝનનો વિસ્તૃત અને પ્રેરક ભાગ બની રહ્યો છે.
वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें |
Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv
Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w
Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review
Smart Business Application: https://mybcrd.com/card/4
Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/
Twitter : https://twitter.com/AdsenseTv
Instagram : https://www.instagram.com/staradsense/?hl=en
Blogger : staradsenselivetv.blogspot.com
स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/
स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलीकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा |
https://staradsenselivetv.com/
#StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv