બંધ RTPCR લેબોરેટરી ના 6 એસી, લેપટોપ સહિત 1,71,000 ચોરી કરનાર બે ઈસમો ને પકડતી જંબુસર પોલીસ


By News Update


જંબુસર પોલીસ મથક ખાતે થી પ્રાપ્ત માહિતી અનુસાર, જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ના, કમ્પાઉન્ડ મા આવેલ, આરટીપીસીઆર લેબ, કે જે હાલમા બંધ હાલત મા છે. આ લેબ મા, 6 નંગ એસી સહિત, લેપટોપ તથા, કેલ્કયુલેટર, સ્ટેપલર મશીન અને, પીન હતા. આરટીપીસીઆર લેબ બંધ હાલત મા હોય, તેનો લાભ લઈ ને, કોઈ અજાણ્યા ઈસમોએ, લેબ ના માસ્ટર મિક્ષ રૂમની ઉપરની બાજુએ આવેલ, બારીનુ પતરૂ તોડી, બારી વડે અંદર પ્રવેશ કરી, એસીના ઈન્ડોર નંગ 6, લેપટોપ, કેલ્કયુલેટર તેમજ સ્ટેપલર મશીન અને, પીન તથા એસી ના આઉટડોર કિંમત રૂપિયા 1,71,000 ની ચોરી કરી, ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ના, સુપ્રીટેન્ડન ડોક્ટર, અલીખાન લોહાની ...

જંબુસર પોલીસ મથક ખાતે થી પ્રાપ્ત માહિતી અનુસાર, જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ના, કમ્પાઉન્ડ મા આવેલ, આરટીપીસીઆર લેબ, કે જે હાલમા બંધ હાલત મા છે. આ લેબ મા, 6 નંગ એસી સહિત, લેપટોપ તથા, કેલ્કયુલેટર, સ્ટેપલર મશીન અને, પીન હતા. આરટીપીસીઆર લેબ બંધ હાલત મા હોય, તેનો લાભ લઈ ને, કોઈ અજાણ્યા ઈસમોએ, લેબ ના માસ્ટર મિક્ષ રૂમની ઉપરની બાજુએ આવેલ, બારીનુ પતરૂ તોડી, બારી વડે અંદર પ્રવેશ કરી, એસીના ઈન્ડોર નંગ 6, લેપટોપ, કેલ્કયુલેટર તેમજ સ્ટેપલર મશીન અને, પીન તથા એસી ના આઉટડોર કિંમત રૂપિયા 1,71,000 ની ચોરી કરી, ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ના, સુપ્રીટેન્ડન ડોક્ટર, અલીખાન લોહાની ને થતા, તેઓએ, જંબુસર પોલીસ મથક ખાતે, બનાવ સંદર્ભે ફરિયાદ નોધાવતા, જંબુસર પોલીસ હરકત મા આવી હતી. અને, પોલીસ ઇન્સ્પેક્ટર એ વી પાણમીયા ના માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે બી,રાઠવા તથા, બીટ જમાદાર, રાજેન્દ્રસિંહ બોથમ તથા, સ્ટાફે તપાસ નો દોર સંભાળી, ચોરી કરી ફરાર થયેલા ની શોધ આદરી હતી. તપાસ દરમ્યાન, આ ગુના મા મુબારક ઈસ્માઈલ રહીમ મલેક ઉમર વર્ષ ૨૦ જેઓ એસી રીપેરીંગ નો ધંધો કરે છે. તેઓ,  કિસ્મતનગર સોસાયટી, જંબુસર તાલુકા જંબુસર તથા, અનસ યુનુશ યાકુબ પટેલ. ઉંમર વર્ષ ૧૯ જેઓ, અમનપાર્ક સોસાયટી, જંબુસર ની  સંડોવણી જણાઈ આવતા, પોલીસે તેઓની સઘન પુછપરછ કરતા, તેઓએ આ ચોરી કરી હોવાનુ જણાવી, ચોરી કરેલ તમામ મુદ્દામાલ, બતાવતા તેને, કબજે કરી, ઉપરોક્ત બન્ને ઈસમો ની, ધરપકડ કરી, આ ગુના મા હજુ, કોની સંડોવણી છે, તે તરફ તપાસ હાથ ધરી છે. આ સાથે, મુબારક ઇસ્માઇલ રહીમ મલેક તેમજ, અનસ યુનુસ પટેલ ને, તેમના વિસ્તાર મા સાથે રાખી, જંબુસર પોલીસે રિકન્સ્ટ્રકશન  કર્યું. જંબુસર પોલીસ દ્વારા, આરોપીઓને સાથે રાખી, ઘટના સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું. આરોપીઓને, હથકડી નાખીને, તેમના વિસ્તારની, શેરીઓમાં ફેરવવામાં આવ્યા. તેમજ, જે જગ્યા ઉપર, ચોરીનો માલ મુકવામાં આવ્યો હતો, તેની સઘન તપાસ કરવામાં આવી. આરોપીઓને જોવા  માટે, લોકટોળા ઉમટી પડ્યા હતા. બંને આરોપીઓએ, ગુનાને જે રીતે અંજામ આપ્યો હતો. તેની પોલીસ સમક્ષ કબૂલાત કરી.

Read More

वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें |

Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv
Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w
Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review
Smart Business Application: https://mybcrd.com/card/4
Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/
Twitter : https://twitter.com/AdsenseTv
Instagram : https://www.instagram.com/staradsense/?hl=en
Blogger : staradsenselivetv.blogspot.com

स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/
स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलीकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा |
https://staradsenselivetv.com/

#StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv