ઉતરાયણ પર્વ પર બાળકો ની સેફટી નો મેસેજ આપતી શોર્ટ ફિલ્મ "બચ્ચો કી જાન પતંગ" લોન્ચ


By News Update


બચ્ચો કી જાન પતંગ. હિન્દી શોર્ટ ફિલ્મ જે ફિલ્મ 8 મિનિટની છે અને, આ ફિલ્મમાં, મુખ્ય ભૂમિકામાં તેજસ ત્રિવેદી, રુદ્ર ઠક્કર, માહિર મિસ્ત્રી, કુશ દાડલાની અને, આઘ્યા ભટ્ટ. ફિલ્મ ના ડી ઓ પી  મંકેશ ચૌહાણ, ડાયરેક્ટર એન્ડ કન્સેપ્ટ બાય, સંદીપ રાઠોડ. આ ફિલ્મ, ત્રણ દિવસ માં શુટીંગ અને એડિટિંગ કરીને તૈયાર કરી છે. આ ફિલ્મ ને સ્ક્રિપ્ટ વગર ડિરેક્ટ અને, શોર્ટ ટાઈમમાં તૈયાર કરી છે. આ ફિલ્મ સ્પેશિયલ ઉતરાણ માટે બનાવવામાં આવી છે અને, આ ફિલ્મમાં મેસેજ એવો છે કે, નાના છોકરાઓ, નાના બાળકો, પતંગ માટે, જ્યાં ત્યાં ભાગતા હોય છે. રોડ પર ભાગતા હોય છે અને, દર વર્ષે પતંગ પકડવાના ચક્કરમાં, બાળકો અગાસી પરથી પડી...

બચ્ચો કી જાન પતંગ. હિન્દી શોર્ટ ફિલ્મ જે ફિલ્મ 8 મિનિટની છે અને, આ ફિલ્મમાં, મુખ્ય ભૂમિકામાં તેજસ ત્રિવેદી, રુદ્ર ઠક્કર, માહિર મિસ્ત્રી, કુશ દાડલાની અને, આઘ્યા ભટ્ટ. ફિલ્મ ના ડી ઓ પી  મંકેશ ચૌહાણ, ડાયરેક્ટર એન્ડ કન્સેપ્ટ બાય, સંદીપ રાઠોડ. આ ફિલ્મ, ત્રણ દિવસ માં શુટીંગ અને એડિટિંગ કરીને તૈયાર કરી છે. આ ફિલ્મ ને સ્ક્રિપ્ટ વગર ડિરેક્ટ અને, શોર્ટ ટાઈમમાં તૈયાર કરી છે. આ ફિલ્મ સ્પેશિયલ ઉતરાણ માટે બનાવવામાં આવી છે અને, આ ફિલ્મમાં મેસેજ એવો છે કે, નાના છોકરાઓ, નાના બાળકો, પતંગ માટે, જ્યાં ત્યાં ભાગતા હોય છે. રોડ પર ભાગતા હોય છે અને, દર વર્ષે પતંગ પકડવાના ચક્કરમાં, બાળકો અગાસી પરથી પડી જાય છે. અને, ઘણા બધા રોડ ઉપર પતંગ પકડવા ભાગતા હોય છે. તો, વાહનો સાથે પણ, અથડાઈ જાય છે. અને ઘણા બધા બાળકોના, મૃત્યુ પણ થાય છે. તો આ ફિલ્મમાં એ, દર્શાવવામાં આવ્યું છે કે, પેરેન્ટ્સને, ખાસ આ ફિલ્મ જોવી જોઈએ, અને નાના બાળકોને, બતાવી જોઈએ. બધા બાળકોને સમજાવવા જોઈએ કે, કપાયેલી પતંગની પાછળ ભાગવું નહીં અને, ઉતરાયણનો તહેવાર, સારી રીતે ઉજવવો જોઈએ. પેરેન્ટ્સ ઘરમાં, બધી ફેસિલિટી આપે છે. તો આપણે, પતંગ ચગાવવામાં  જ ધ્યાન રાખવું જોઈએ અને, આપણી પોતાની સંભાળ, આપણે જાતે રાખવી જોઈએ, બીજું કે, ચાઈનીઝ દોરાનો ઉપયોગ કરવો નહીં. ચાઈનીઝ દોરાનો ઉપયોગ થી પશુ પક્ષી ને પણ ઇજા પહોંચે છે અને, ઘણા બધા ના ગળા પણ કપાય છે. એ પણ મેસેજ આ ફિલ્મમાં આપે છે.

Read More

वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें |

Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv
Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w
Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review
Smart Business Application: https://mybcrd.com/card/4
Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/
Twitter : https://twitter.com/AdsenseTv
Instagram : https://www.instagram.com/staradsense/?hl=en
Blogger : staradsenselivetv.blogspot.com

स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/
स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलीकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा |
https://staradsenselivetv.com/

#StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv