સોશિયલ મીડિયા નાં લેભાગું પત્રકારો નાં ભ્રામક સમાચાર નાં વિરુદ્ધ માં ભરુચ કલેકટર ને આવેદન પત્ર


By News Update


આમોદ તાલુકાના, નાહિયેર ગામે, ગૌચરની જમીન બાબતમાં, ગામના નકશા માં, સાત બાર અને, આઠ અ માં પણ, કુદરતી પાણી ની, કાંસ હોય અને, બની બેઠેલા, જાગૃત નાગરિક દ્વારા, પાક્કો, આર સી.સી અવરોધ, કુદરતી પાણીનાં વહેણ સામે, અંગત ફાયદા માટે, પોતાના ખર્ચે ઉભો કરેલ છે. અને, સામુહિક ગામના ખેડૂતોએ, વિરુદ્ધ માં અરજી કરેલ, તે સદર્ભ માં અવરોધ, તંત્ર દ્વારા દૂર કરવાનો આદેશ કરેલ છે. અને, કાંસ ની સાફ સફાઈ કરવા પણ, સિંચાઈ વિભાગ નું, હિટાચી મશીન, આમોદ ધારા સભ્ય ની, સામુહિક ખેડૂત નાં હીત માટે, ભલામણ થી, તંત્ર દ્વારા મોકલેલ. નાહિયેર ગામે, આવેલી, સર્વે નંબર 157, 308 તથા 319 ની જમીનમા, ગેરકાયદેસર, માટી ખનન થતું હોય, એવા મીડિયા ...

આમોદ તાલુકાના, નાહિયેર ગામે, ગૌચરની જમીન બાબતમાં, ગામના નકશા માં, સાત બાર અને, આઠ અ માં પણ, કુદરતી પાણી ની, કાંસ હોય અને, બની બેઠેલા, જાગૃત નાગરિક દ્વારા, પાક્કો, આર સી.સી અવરોધ, કુદરતી પાણીનાં વહેણ સામે, અંગત ફાયદા માટે, પોતાના ખર્ચે ઉભો કરેલ છે. અને, સામુહિક ગામના ખેડૂતોએ, વિરુદ્ધ માં અરજી કરેલ, તે સદર્ભ માં અવરોધ, તંત્ર દ્વારા દૂર કરવાનો આદેશ કરેલ છે. અને, કાંસ ની સાફ સફાઈ કરવા પણ, સિંચાઈ વિભાગ નું, હિટાચી મશીન, આમોદ ધારા સભ્ય ની, સામુહિક ખેડૂત નાં હીત માટે, ભલામણ થી, તંત્ર દ્વારા મોકલેલ. નાહિયેર ગામે, આવેલી, સર્વે નંબર 157, 308 તથા 319 ની જમીનમા, ગેરકાયદેસર, માટી ખનન થતું હોય, એવા મીડિયા માં, સમાચાર માં, ધારાસભ્ય, ગામના સરપંચ,.તલાટી તેમજ, ગામની છબી બગાડવાનું ષડયંત્ર કરવા માં આવ્યું હતું.   નાહિયેર ગામના, બની બેઠેલા, જાગૃત નાગરિક, હરિરામ સુરેશ પટેલ, અરજી ધ્યાને લઈ, આમોદ મામલતદારે, ટી ડી ઓ ને, ત્વરિત કાર્યવાહી કરી, કોઈ ગેર કાયદેસર, માટી ખનન થતું ના હોય, તેની તેને પુષ્ટિ કરી અને, બની બેઠેલા, જાગૃત નાગરિકને, લેખિતમાં જવાબ આપેલ છે અને, પાણી વહેણ નાં અવરોધ, દૂર કરવા નાં, લેખિત માં, આદેશ કરવા માં આવેલ. ભ્રામક સમાચાર નાં વિરુદ્ધ માં, ભરુચ કલેકટર ને, આવેદન પત્ર આપી ને, આવી સોશિઅલ મીડિયા ચેનલો દ્વારા, કાંસની સાફ સફાઈ સરકારી કામગીરી ચાલતી હોય જેમાં, ખોટા અવરોધ ઊભો કરીને, કોઈપણ જાતના, આધાર પુરાવા  અને, યોગ્ય ચકાસણી વગર, સમાચાર પ્રસિદ્ધ કરીને, ખંડણીની મૌખિક માંગણી કરી રહ્યા છે. અને તેમને, આવો અધિકાર નથી.અને જો હોય તો, માહિતી કચેરી માં રજીસ્ટ્રેશન અને, સરકાર દ્વારા, આપવામાં આવેલ મંજૂરી પત્ર વગેરે ની, ઉડી તપાસ થાય અને, બની બેઠેલ લેભાગું પત્રકારો, તપાસમાં નીકળે તો,  યોગ્ય કાર્યવાહીની માંગણી કરવામાં આવેલ છે. કલેક્ટરને આપવા આવેલ આવેદનપત્ર થી લે -ભાગું પત્રકારોમાં ફફડાટ ફેલાયો છે.

Read More

वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें |

Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv
Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w
Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review
Smart Business Application: https://mybcrd.com/card/4
Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/
Twitter : https://twitter.com/AdsenseTv
Instagram : https://www.instagram.com/staradsense/?hl=en
Blogger : staradsenselivetv.blogspot.com

स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/
स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलीकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा |
https://staradsenselivetv.com/

#StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv