એક, બે, દસ કે 15 નહીં પણ, 18 તમાચા ઝીકતો વાયરલ વીડિયોમાં નજરે પડી રહ્યા છે. વાયરલ વિડીયો મુજબ, જંબુસરની નવયુગ વિદ્યાલયની. શાળાના જ, સીસીટીવી કેમેરામાં, આ સમગ્ર ઘટના કેદ થઈ છે. આચાર્ય, હિતેન્દ્રસિંહ ઠાકોર દ્વારા, શિક્ષક, રાજેન્દ્ર પરમારને, દે ધના ધન, લાફા વાળી કરાઈ છે. શિક્ષક, તેઓના વિષયમાં, વ્યવસ્થિત અભ્યાસ ન કરાવતા હોવાની વાતને લઈ, બોલાચાલી થઈ હોવાનું હાલ તો બહાર આવી રહ્યું છે. સાથે જ, શિક્ષક રાજેન્દ્ર, હંમેશા, ઉદ્ધત વર્તન કરતા હોવાની રજુઆત પણ, આચાર્ય કરી રહ્યાં છે. હાલ તો, આ તમાચા વાળીનો વિડીયો, વાયરલ થવા બાદ, ભરૂચ જિલ્લાના શિક્ષણ આલમમાં, ખળભળાટ મચી ગયો છે. ત્યારે, જિલ્લાનું શ...
એક, બે, દસ કે 15 નહીં પણ, 18 તમાચા ઝીકતો વાયરલ વીડિયોમાં નજરે પડી રહ્યા છે. વાયરલ વિડીયો મુજબ, જંબુસરની નવયુગ વિદ્યાલયની. શાળાના જ, સીસીટીવી કેમેરામાં, આ સમગ્ર ઘટના કેદ થઈ છે. આચાર્ય, હિતેન્દ્રસિંહ ઠાકોર દ્વારા, શિક્ષક, રાજેન્દ્ર પરમારને, દે ધના ધન, લાફા વાળી કરાઈ છે. શિક્ષક, તેઓના વિષયમાં, વ્યવસ્થિત અભ્યાસ ન કરાવતા હોવાની વાતને લઈ, બોલાચાલી થઈ હોવાનું હાલ તો બહાર આવી રહ્યું છે. સાથે જ, શિક્ષક રાજેન્દ્ર, હંમેશા, ઉદ્ધત વર્તન કરતા હોવાની રજુઆત પણ, આચાર્ય કરી રહ્યાં છે. હાલ તો, આ તમાચા વાળીનો વિડીયો, વાયરલ થવા બાદ, ભરૂચ જિલ્લાના શિક્ષણ આલમમાં, ખળભળાટ મચી ગયો છે. ત્યારે, જિલ્લાનું શિક્ષણ વિભાગ પણ, હરકતમાં આવ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારી, સ્વાતીબા રાઉલે, તપાસના આદેશ આપ્યા છે. એજ્યુકેશન ઇન્સ્પેકટર તપાસ ચલાવી, રિપોર્ટ સુપરત કર્યા બાદ, ઘટના અંગે પગલાં ભરાશે.
वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें |
Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv
Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w
Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review
Smart Business Application: https://mybcrd.com/card/4
Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/
Twitter : https://twitter.com/AdsenseTv
Instagram : https://www.instagram.com/staradsense/?hl=en
Blogger : staradsenselivetv.blogspot.com
स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/
स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलीकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा |
https://staradsenselivetv.com/
#StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv