જંબુસર વિધાનસભા વિસ્તાર ની બન્ને પેટા સીટ ઉપર, ભાજપનો ભગવો લેહરાયો. આમોદ તાલુકાના ભાજપ પ્રમુખે, મુસ્લિમ સમાજનું આભાર વ્યક્ત કર્યો.
તાલુકાના ભાજપ પ્રમુખ દીપક ચૌહાણે, ભાજપનો વિજય થતાજ મુસ્લિમ સમાજના લોકોને, મીઠાઈ ખવડાવી ફુલ હાર પહેરાવીને ઉત્સાહભેર આભાર વ્યક્ત કરી, અભિવાદન પાઠવ્યા હતા. 6400 મતે, મેલાભાઈ ભીમાભાઈ વસાવા ની જીત ની ખુશીમાં, તાલુકા ભાજપ પ્રમુખ, લઘુમતી સમાજના કાર્યકરોનો, આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષોથી આછોદ જિલ્લા પંચાયત સીટ, કોંગ્રેસનું ગઢ કહેવાય છે. જેમાં, બે વર્ષ પહેલા ભાજપના ઉમેદવારનું મૃત્યુ નીપજતા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી...
જંબુસર વિધાનસભા વિસ્તાર ની બન્ને પેટા સીટ ઉપર, ભાજપનો ભગવો લેહરાયો. આમોદ તાલુકાના ભાજપ પ્રમુખે, મુસ્લિમ સમાજનું આભાર વ્યક્ત કર્યો.
તાલુકાના ભાજપ પ્રમુખ દીપક ચૌહાણે, ભાજપનો વિજય થતાજ મુસ્લિમ સમાજના લોકોને, મીઠાઈ ખવડાવી ફુલ હાર પહેરાવીને ઉત્સાહભેર આભાર વ્યક્ત કરી, અભિવાદન પાઠવ્યા હતા. 6400 મતે, મેલાભાઈ ભીમાભાઈ વસાવા ની જીત ની ખુશીમાં, તાલુકા ભાજપ પ્રમુખ, લઘુમતી સમાજના કાર્યકરોનો, આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષોથી આછોદ જિલ્લા પંચાયત સીટ, કોંગ્રેસનું ગઢ કહેવાય છે. જેમાં, બે વર્ષ પહેલા ભાજપના ઉમેદવારનું મૃત્યુ નીપજતા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં પણ, ભાજપનો ભગવો લહેરાયો હતો. જ્યાં કહી શકાય કે, આ સીટ ઉપર, લઘુમતીઓનો દબદબો વધારે રહે છે. જ્યાં ભાજપને જીતવું મુશ્કેલ પડતું હોય છે. પરંતુ, હાલની પરિસ્થિતિ જોતા, લઘુમતી સમાજે પણ, ખોબે ખોબા ભરી ને મત આપ્યા જેથી કરી, ભારતીય જનતા પાર્ટીનો, ઇતિહાસમાં પ્રથમવાર 6,000 થી પણ વધુ મતે વિજય થયો હતો. જ્યાં, આમોદ તાલુકાના, ભાજપના, પ્રમુખ દીપક ચૌહાણની અધ્યક્ષતામાં, પ્રથમવાર જિલ્લા પંચાયતની ચૂંટણી લડવામાં આવી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો
वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें |
Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv
Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w
Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review
Smart Business Application: https://mybcrd.com/card/4
Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/
Twitter : https://twitter.com/AdsenseTv
Instagram : https://www.instagram.com/staradsense/?hl=en
Blogger : staradsenselivetv.blogspot.com
स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/
स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलीकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा |
https://staradsenselivetv.com/
#StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv