Artificial sweeteners and diet drinks increase the risk of stroke and heart disease.


Entrepreneur  |  By healthcare -


Artificial sweeteners and diet drinks increase the risk of stroke and heart disease.

Artificial sweeteners and diet drin...

Artificial sweeteners and diet drinks increase the risk of stroke and heart disease.

Artificial sweeteners and diet drinks increase the risk of stroke, heart disease and death.A study of 80,000 women between the ages of 50 and 59 found this to be the case.Research shows that people who consume more than two diet drinks a day have the highest risk. There are more. Researchers at the Albert Einstein College of Medicine in New York According to the research, the study was conducted on women over a period of 12 years Or drinking more than two diet drinks increases the risk of ischemic stroke by up to 31%. In research 5.1 percent were women who drank more than two diet drinks. Including stroke There was also a risk of obesity. Note that here the size of 330 ml is one The drink was considered.

Research reports that drinking two or more drinks increases the risk of ischemic stroke by 31% And the risk of stroke increases by 23 percent. There, the risk of coronary heart disease increases by 29% and the risk of death by 16%. Such people have a higher risk of ischemic stroke. This is the most common stroke caused by blood clots in the arteries of the brain. In the case of India, Dayanand Medical College, a neurologist from Ludhiana and Researcher Dr. Gagandeep Singh says that stroke cases are more prevalent in West Bengal and Chhattisgarh. Above all, though the exact cause is not known.

 

આર્ટિફિશિયલ સ્વીટનર અને ડાયેટ ડ્રિંક્સ સ્ટ્રોક અને હૃદયરોગનું જોખમ વધારે છે.

આર્ટિફિશિયલ સ્વીટ્નર્સ અને ડાયટ ડ્રિંક્સ સ્ટ્રોક, હાર્ટ ડિસિઝ અને મૌત નું જોખમ વધારે છે. 50 થી 59 વર્ષની ઉંમરની 80 હજાર મહિલાઓ પર થયેલ સ્ટડી માં આ બાબત સાબીત થઈ છે.
રિસર્ચ કહે છે કે દિવસભરમાં, બે થી વધારે ડાયેટ ડ્રિંક્સ લેનાર લોકોમાં તેનું જોખમ સૌથી વધારે હોય છે. આ રિસર્ચ કરનાર ન્યૂયોર્ક ના આલ્બર્ટ આઈન્સ્ટાઈન કોલેજ ઓફ મેડિસિન
ના રિસર્ચ ના જણાવ્યા મુજબ મહિલાઓ પર 12 વર્ષ સુધી થયેલા અભ્યાસ માં સામે આવ્યું કે બે થી વધારે ડાયેટ ડ્રીંક લેવાથી 31 ટકા સુધી ઇસ્મેમિક સ્ટ્રોક નું જોખમ વધે છે. રિસર્ચ માં
5.1 ટકા એવી મહિલાઓ હતી જેઓએ બે કરતાં વધારે ડાયેટ ડ્રિંક્સ લીધું હતું. જેઓમાં સ્ટ્રોક  સિવાય મેદસ્વીતા વધવાનું પણ જોખમ હતું. નોંધનીય છે કે અહીં 330 ml ના માપને એક
ડ્રીંક ગણવામાં આવ્યું હતું.

રિસર્ચ રિપોર્ટ કહે છે કે બે કે તે કરતાં વધારે ડ્રિંક્સ લેનાર ઇસ્કેમિક સ્ટ્રોકનું જોખમ 31 ટકા અને સ્ટ્રોકનું જોખમ 23 ટકા સુધી વધી જાય છે. ત્યાં કોરોનરી હાર્ટ ડિસિઝ નું જોખમ 29 ટકા
 અને મોતનું જોખમ 16 ટકા વધી જાય છે. એવા લોકોમાં ઇસ્કેમિક સ્ટ્રોકનું જોખમ વધુ રહે છે.આ બ્રેઈનની ધમનીઓમાં લોહીના ગઠ્ઠા જમવાના કારણે થતો સૌથી કોમન સ્ટ્રોક છે.
ભારતના સંદર્ભે વાત કરીએ તો દયાનંદ મેડિકલ કોલેજ, લુધિયાણાના ન્યુરોલોજીસ્ટ અને સંશોધક ડોક્ટર ગગનદીપ સિંહ કહે છે કે સ્ટ્રોકના મામલાઓ પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢ
સૌથી ઉપર છે, જોકે તેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

Read More