આમોદ ના કોબલા ગામે મગરનો બે ગાય ઉપર હુમલો એક ગાયનો શિકાર, એક ગાય ને બચાવાઈ

Gujarati News  |  By News Update

ઢાઢર નદીમા પૂર આવતા, નદીના મગર નદીકિનારા ના ગામોમા પોહચી જતા, ગ્રામજનોમા ભય વ્યાપી ગયો છે. આમોદ ના આમોદ ના કોબલા ગામે, મગરે  બે ગાય ઉપર હુમલો કરી, એક ગાયનો શિકાર કર્યો છે. બીજી ગાયને ગોવાળિયાઓએ, ભારે જહેમત બાદ બચાવી લીધી. મગર ના ગાય ઉપર ના હુમલા માં, કોબલા ગામના, મેધાભાઈ તેજાભાઈ ભરવાડ નામના, પશુ પાલક ને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વરસાદી માહોલ માં,  નદી માંથી મગર ગ્રામ્ય વિસ્તારમાં આવી જતા, પશુપાલક માં ભય નો માહોલ છે.

...

Read More