વાગરા બેંક ઓફ બરોડા માં બેંકનું ઇમર્જન્સી એલાર્મ વાગ્યા ની ઘટના સામે

Gujarati News  |  By News Update

વાગરા બેંક ઓફ બરોડા માં બેંકનું ઇમર્જન્સી એલાર્મ વાગ્યા ની ઘટના સામે આવી. બનાવની જાણ થતાંજ, વાગરા પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ, 
પોલીસે બેંકના કર્મચારીને તાત્કાલિક બોલાવી બેંક ખોલાવી ને જોતા, કોઈક અગમ્ય કારણોસર એલાર્મ વાગ્યું  હોવાનું જાણવા મળ્યું પોલીસ સહિત સ્થાનિકોએ પણ રાહત અનુભવી.

...

Read More