અંજાર નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો


By News Update


અંજાર નગરપાલિકા દ્વારા, ઠરાવ નંબર ૧૭૦, તારીખ, ૩૦/૧૦/૨૦૨૧ માં, ઠરાવવામાં આવેલ કે, " આવેલ મશીન, નગરપાલિકા નાં, ટેન્ડર સ્પેસીફીકેશન મુજબ છે, કે કેમ, તેની ચકાસણી સરકારી, અર્ધ-સરકારી અથવા, સરકાર માન્ય તજજ્ઞ પાસે કરાવવાં, એક સમિતિ, નીમવામાં આવેલ હતી. જેમાં, પૂર્વ સભ્ય તરીકે, લીલીવંતીબેન દીલીપ પ્રજાપતિ, અધ્યક્ષા અંજાર નગરપાલિકા, પૂર્વ બહાદુરસિંહ ડી જાડેજા, ઉપપ્રમુખ, અંજાર નગરપાલિકા, પૂર્વ વિજય દેવશી પલણ, કારોબારી ચેરમેન, અંજાર નગરપાલિકા તથા, પૂર્વ જાહેર આરોગ્ય સમિતિ ચેરમેન અને, હાલના અંજાર નગરપાલિકાના પ્રમુખ, વૈભવ દિપક કોડરાણી ને, નિમવામાં આવ્યા હતા. અધિકૃત કરવામાં આવેલ સમિત...

અંજાર નગરપાલિકા દ્વારા, ઠરાવ નંબર ૧૭૦, તારીખ, ૩૦/૧૦/૨૦૨૧ માં, ઠરાવવામાં આવેલ કે, " આવેલ મશીન, નગરપાલિકા નાં, ટેન્ડર સ્પેસીફીકેશન મુજબ છે, કે કેમ, તેની ચકાસણી સરકારી, અર્ધ-સરકારી અથવા, સરકાર માન્ય તજજ્ઞ પાસે કરાવવાં, એક સમિતિ, નીમવામાં આવેલ હતી. જેમાં, પૂર્વ સભ્ય તરીકે, લીલીવંતીબેન દીલીપ પ્રજાપતિ, અધ્યક્ષા અંજાર નગરપાલિકા, પૂર્વ બહાદુરસિંહ ડી જાડેજા, ઉપપ્રમુખ, અંજાર નગરપાલિકા, પૂર્વ વિજય દેવશી પલણ, કારોબારી ચેરમેન, અંજાર નગરપાલિકા તથા, પૂર્વ જાહેર આરોગ્ય સમિતિ ચેરમેન અને, હાલના અંજાર નગરપાલિકાના પ્રમુખ, વૈભવ દિપક કોડરાણી ને, નિમવામાં આવ્યા હતા. અધિકૃત કરવામાં આવેલ સમિતિ દ્વારા, સંયુક્ત સહીઓ કરી ,ચીફ ઓફીસર અંજાર નગરપાલિકાને, તારીખ ૩૧/૨/૨૦૨૨ નાં રોજ, જાણ કરવામાં આવેલ કે, એજન્સી દ્વારા, જુનું મશીન, અંજાર નગરપાલિકાંને, આપેલ છે, તેવું જણાય છે. આ મશીન, પરત લઈ જવા અને, રકમ પરત કરવા એજન્સીને, જાણ કરવી અને, જ્યાં સુધી, આ બાબતનો નિકાલ આવે નહી, ત્યાં સુધી સદરહું મશીનનો ઉપયોગ ન કરવો, તેવો હુકમ કરેલ હતો. પૂર્વ આરોગ્ય સમિતિનાં ચેરમેન, અને, હાલના અંજાર નગરપાલિકાના પ્રમુખ, વૈભવ દિપક કોડરાણીએ, ખરેખર મશીનની, ખરાબી બાબતે, શું કાર્યવાહી કરવામાં આવી છે, કેમ તે બાબતે કોઈ રસ લીધો નથી. તેથી, તે સ્પષ્ટ રીતે, આ ભ્રષ્ટાચારમાં, સંડોવાયેલા છે, તે સ્પષ્ટ થાય છે. ભ્રષ્ટ સત્તાધીશો, અને, અધિકારીના પાપે, 2 વર્ષનો સમય વીતી ગયા છતાં, મશીનની, કંપની સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. અગાઉ, અંજારમાં ફરજ બજાવી ચૂકેલા અને, હાલમાં, ભુજ ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા, જીગર પટેલે, એ સમયમાં, સમગ્ર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું હોય, તેવું લાગે છે.. દરેક સરકારી સંસ્થાઓમાં, સરકારી નાણાંનો, દુરપયોગ થતો હોય તો, તેની જવાબદારી અધિકારી ની રહેતી હોય છે, પરંતુ, અહીંયા તો ખુદ, અધિકારી જ, પાલિકાના સત્તાધીસો સાથે મળી, સરકારની તિજોરી ને ભારે નુકશાન પહોંચાડવા નું કામ કરી રહ્યા છે. અંજાર નગરપાલિકાનું જેટિંગ કમ સેક્શન મશીન. જયારે, ભુજ નગરપાલિકાને ભાડા પેટે આપવામાં આવ્યું ત્યારે, ભુજમાં મશીનમાં રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું. ત્યારે, નવાઈ ની વાતએ છે કે, અંજાર નગરપાલિકાનું, ખરાબ મશીન, ભુજના ચીફ ઓફિસર જીગર પટેલ, કેમ રીપેર કરાવવા માટે ઉતાવળ કરતા હતા. મશીન ખરાબ થઇ ગયું છે, શું તેની જાણ અંજાર નગરપાલિકાને કરવામાં આવી હતી, કે કેમ તે, વેધક પ્રશ્ન છે. જો ભુજ નગરપાલિકા દ્વારા, મશીન રીપેર કરવામાં આવ્યું, તો તેના નાણાંની ભરપાઈ, કઇ નગરપાલિકા દ્વારા કરવામાં આવી ? તે પણ, મોટો પ્રશ્ન છે. આ ઘટના પરથી, આ ઉક્તિ, સ્પષ્ટ થાય છે કે, કરે કોણ અને ભરે કોણ.

#StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video STARADSENSE / STARADSENSE LIVE TV - Exclusive Video Copyright STARADSENSE / STARADSENSE LIVE TV is the sole and exclusive video license owner of the (Staradsense Original video production) video, video clips, and any part of the video. copyrights and other proprietary rights contained therein. Users can not use or illegally upload this video / any part of the video directly or indirectly on any OTHER VIDEO-SHARING PLATFORM without permission of STARADSENSE / STAR ADSENSE LIVE TV. Users can watch and share this video, video clips, and any part of this video through www.staradsenselivetv.com. All video copyrights are reserved by STARADSENSE and STARADSENSE LIVE TV.

Read More

वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें |

Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv
Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w
Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review
Smart Business Application: https://mybcrd.com/card/4
Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/
Twitter : https://twitter.com/AdsenseTv
Instagram : https://www.instagram.com/staradsense/?hl=en
Blogger : staradsenselivetv.blogspot.com

स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/
स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलीकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा |
https://staradsenselivetv.com/

#StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv