પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ચોરમારપુરા ખાતેની કેન્દ્રીય વિદ્યાલયની મુલાકાત લીધી
Gujarati News |
By News Update
પાટણના ધારાસભ્ય, કિરીટ પટેલે, ચોરમારપુરા ખાતેની, કેન્દ્રીય વિદ્યાલયની મુલાકાત લઈ, સ્થળ નિરીક્ષણ કર્યું. બે દિવસ અગાઉ, કેન્દ્રીય વિદ્યાલય શરૂ કરવા, ધારાસભ્યએ, મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. પાટણ કેન્દ્રીય વિદ્યાલયના અધિકારીઓ સાથે, ધારાસભ્યએ, સ્થળ નિરીક્ષણ કરી, પરિસ્થિતિનો તાગ મેળવ્યો. રૂપિયા 20 કરોડના ખર્ચે, બનેલી કેન્દ્રીય વિદ્યાલય, છેલ્લા બે વર્ષથી ધૂળ ખાય છે. વાલીઓની, અનેક રજૂઆતો છતાં પણ, બે વર્ષથી, આ સ્થળ ઉપર, શૈક્ષણિક કાર્ય શરૂ થયું નથી. શાળા વચ્ચેથી, પસાર થતું નાળુ, શૈક્ષણિક કાર્ય માટે અડચણરૂપ બનતું હોવાની વાત ને, કિરીટ પટેલે, નિરીક્ષણ કરી, વખોડી નાખી.
स्टार एडसे...

स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/
स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलेकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा |
https://staradsenselivetv.com/
#StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video
Read More