Gujarati News | By News Update
નવરાત્રી ને આડે હવે ગણતરીના દિવસો બાકી હોય ત્યારે કરજણ નગરમાં વિવિધ ઠેકાણે થતા ગરબા ને લઈ આયોજકો ગરબા ગ્રાઉન્ડ ની ત્યારી માં વ્યસ્ત જોવા મળી રહ્યા છે બે દિવસ થી ઉઘાડ નીકળતા ગરબા ગ્રાઉન્ડ ખાતે તડામાર ત્યારી જોવા મળી રહી છે નગરમાં પિંકી પાર્ક ખાતે લાયન ગ્રુપ આયોજિત અક્ષરધારા નવરાતી અને ચાલુ વર્ષે પ્રથમ વખત માં અંબે ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત ગરબા મોહસ્તવ ની આયોજકો દ્વારા તડામાર ત્યારી જોવા મળી રહી છે
Bite..જયદીપસિંહ ચવહાન - આયોજક