વાયુવેગે પ્રસરી ગયેલી અફવાઓ ના પગલે આમોદ પોલિસે પંથક નાં લોકો ને સાવધ કર્યા હતા


Gujarati News  |  By News Update


કેટલાંક સમય થી, ચોર ગુસ્યા ની માહિતી, ખોટી અફવા નાં પગલે, આજુ બાજુના ગામ લોકો, હથિયારો ધારિયા લઇ, પોતાની શેરીઓ, પાદર માં, તેમજ, સોસાયટીઓ માં સજાગ રહેતા હતા, આ માહોલ માંથી, પસાર થતા લોકો ને હેરાન થતાં હતાં. જેની જાણ આમોદ પોલીસ ને થતાં. આમોદ પોલિસે, મીડીયા સમક્ષ આવી, ફેલાયેલી સમગ્ર અફવાનું ખંડન કર્યું હતું, આમોદ પોલીસ મથક નાં પોલીસ ઇન્સ્પેક્ટર, આર બી કરમટીયાએ, લોકો ને સાવધ કર્યા હતા. કાયદો અને વ્યવસ્થા, જાળવવા ખોટી રીતે ફેલાયેલી અફવાઓ નો હિસ્સો ન બનવા, અપીલ કરી હતી. જ્યારે, વધું માં, પંથક નાં લોકો ને, ચેતવણી આપતા જણાવયું હતું કે, જો કોઈ મારક હથિયારો કે, જીવલેણ હથિયાર લઇ નીકળતા માલુ...

કેટલાંક સમય થી, ચોર ગુસ્યા ની માહિતી, ખોટી અફવા નાં પગલે, આજુ બાજુના ગામ લોકો, હથિયારો ધારિયા લઇ, પોતાની શેરીઓ, પાદર માં, તેમજ, સોસાયટીઓ માં સજાગ રહેતા હતા, આ માહોલ માંથી, પસાર થતા લોકો ને હેરાન થતાં હતાં. જેની જાણ આમોદ પોલીસ ને થતાં. આમોદ પોલિસે, મીડીયા સમક્ષ આવી, ફેલાયેલી સમગ્ર અફવાનું ખંડન કર્યું હતું, આમોદ પોલીસ મથક નાં પોલીસ ઇન્સ્પેક્ટર, આર બી કરમટીયાએ, લોકો ને સાવધ કર્યા હતા. કાયદો અને વ્યવસ્થા, જાળવવા ખોટી રીતે ફેલાયેલી અફવાઓ નો હિસ્સો ન બનવા, અપીલ કરી હતી. જ્યારે, વધું માં, પંથક નાં લોકો ને, ચેતવણી આપતા જણાવયું હતું કે, જો કોઈ મારક હથિયારો કે, જીવલેણ હથિયાર લઇ નીકળતા માલુમ પડશે તો, કાયદેસર કાર્યવાહી, હાથ ધરવામાં આવશે. જ્યારે, કોઈ એવી ધટના બને તો, પોલિસ ને જાણ કરવાની અપીલ કરી હતી. 

 

स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/ स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलेकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा | https://staradsenselivetv.com/ #StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video

Read More