ખેડૂતોના પાકને થયેલ નુકસાન નુ તાત્કાલિક સહાય ચુકવવા માટે આમોદ મામલતદાર ને આવેદનપત્ર


Gujarati News  |  By News Update


આ વર્ષે ગુજરાત ભરમાં, અતિવૃષ્ટિ અને, પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને, મધ્ય ગુજરાત સહિતના, કેટલાક વિસ્તારોમાં, અતિભારે વરસાદ વરસતા, ખેડૂતોના પાક અને, જમીન ધોવાયા હતા. જેના કારણે, ખેડૂતોને, મોટા પાયે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. 
ત્યારે, રાજ્ય સરકાર દ્વારા, ખેડૂતોને, આર્થિક સહાય મળે અને, પાકની નુકસાનીની મદદ મળી રહે તે માટે, સર્વે પૂર્ણ થઈ ગયેલ હોવા છતાં, ખેડૂતોને  સહાય આપવામાં આવેલ નથી. દિવાળી જેવા તહેવારો માથા પર હોય, નુકસાનીનું સર્વે પણ પૂર્ણ થઈ ગયું હોવા છતાં પણ, ગુજરાતમાં અતિવૃષ્ટિ અને, પૂરની સમસ્યાથી ખેડૂતોને આજ દિન સુધી, સરકાર...

આ વર્ષે ગુજરાત ભરમાં, અતિવૃષ્ટિ અને, પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને, મધ્ય ગુજરાત સહિતના, કેટલાક વિસ્તારોમાં, અતિભારે વરસાદ વરસતા, ખેડૂતોના પાક અને, જમીન ધોવાયા હતા. જેના કારણે, ખેડૂતોને, મોટા પાયે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. 
ત્યારે, રાજ્ય સરકાર દ્વારા, ખેડૂતોને, આર્થિક સહાય મળે અને, પાકની નુકસાનીની મદદ મળી રહે તે માટે, સર્વે પૂર્ણ થઈ ગયેલ હોવા છતાં, ખેડૂતોને  સહાય આપવામાં આવેલ નથી. દિવાળી જેવા તહેવારો માથા પર હોય, નુકસાનીનું સર્વે પણ પૂર્ણ થઈ ગયું હોવા છતાં પણ, ગુજરાતમાં અતિવૃષ્ટિ અને, પૂરની સમસ્યાથી ખેડૂતોને આજ દિન સુધી, સરકારની સહાયના નામે, એક પણ રૂપિયો સહાય મળેલ નથી. ડિજિટલ ઇન્ડિયા ની વાતો કરનાર સરકાર, વહેલા માં વહેલી તકે, ખેડૂતોના ફોર્મ ભરાવી દીધા છતાં, આજ દિન સુધી, ખેડૂતોને કોઈપણ જાતની સહાય આપવામાં આવેલ નથી માટે, વહેલામાં વહેલી તકે, સહાય આપવામાં આવે, એવી વિનંતી ભર્યું, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ અને, કોંગ્રેસના આગેવાનો,કાર્યકરો, અને ખેડૂતો દ્વારા, આમોદ મામલતદાર કચેરીના મહેસુલ વિભાગના, સર્કલ કિરણભાઈ ઠાકોરને, આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. 

 

वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें | Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review Smart Business Application: https://mybcrd.com/card/4 Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/ Twitter : https://twitter.com/AdsenseTv Instagram : https://www.instagram.com/staradsense/?hl=en Blogger : staradsenselivetv.blogspot.com स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/ स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलेकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा | https://staradsenselivetv.com/ #StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv

Read More