દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ટોલ શરૂ કર્યા બાદ પણ ટુ વ્હીલર વાહન ચાલક ક્યાંથી જાય છે ?


Gujarati News  |  By News Update


દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે માં, વડોદરા થી ભરૂચ જતા એક્સપ્રેસવે શરૂ કર્યા બાદ પણ, ટુ વ્હીલર વાહનો ક્યાંથી જાય છે, અને તે પણ, 100 - 120 ની સ્પીડે વાહન હાંકતા નજરે પડે છે. કોઈપણ જગ્યાએ એક્સપ્રેસવે ઉપર, કટ માર્યા વગર, આ માર્ગ ઉપરથી સ્કૂટર ચાલક  કેવી રીતના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે માર્ગ ઉપર પહોંચી શકે છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, આ બે એકટીવા સવાર શું? એકટીવા ઉચકીને એક્સપ્રેસવે ઉપર ગયા હશે કે પછી, ટોલ ટેક્સ પર સેટિંગ કરીને. તે જોવાનું રહ્યું.  

 

स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/ स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचा...

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે માં, વડોદરા થી ભરૂચ જતા એક્સપ્રેસવે શરૂ કર્યા બાદ પણ, ટુ વ્હીલર વાહનો ક્યાંથી જાય છે, અને તે પણ, 100 - 120 ની સ્પીડે વાહન હાંકતા નજરે પડે છે. કોઈપણ જગ્યાએ એક્સપ્રેસવે ઉપર, કટ માર્યા વગર, આ માર્ગ ઉપરથી સ્કૂટર ચાલક  કેવી રીતના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે માર્ગ ઉપર પહોંચી શકે છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, આ બે એકટીવા સવાર શું? એકટીવા ઉચકીને એક્સપ્રેસવે ઉપર ગયા હશે કે પછી, ટોલ ટેક્સ પર સેટિંગ કરીને. તે જોવાનું રહ્યું.  

 

स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/ स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलेकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा | https://staradsenselivetv.com/ #StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv

Read More