ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના પુરસા ગામના ખેડૂતો ને ખૂબ જ ભારે થી અતિ ભારે નુકસાન


Gujarati News  |  By News Update


ભરૂચ જિલ્લાના, આમોદ તાલુકાના, પુરસા ગામનાં ધરતીપુત્રોને, ચોધાર આંસુએ રડવાનો વારો આવ્યો છે.  ઢાઢર નદીના તટ પર આવેલું પુરસા ગામ, બે થી ત્રણ વાર, રેલ આવવાથી, ખેડૂત પુત્રો,  પાયમાલ થઈ ગયેલ છે. ખૂબ જ ભારે પવન અને, વાવાઝોડા સાથે, વરસાદ પડતાં, પુરસા ગામના ખેડૂતો ને ભારે નુકસાન થયું. કપાસ અને, તુવેરના પાકને, ખૂબ જ ભારે નુકસાન થયું છે.  પુરસા ગામનાં વધ્યા ઘટ્યા ધરતીપુત્રોનાં, નદીની દૂર પાક આવેલા છે, તે પાક પણ, ભારે પવન અને વરસાદ થી, તૂટી અને નમી જતાં,  જમીન દોષ થઈ ગયેલ છે. ખેડૂતો નું કહેવું છે કે, ખેતી કરવાં માટે લોન અને, ઉછીના રૂપિયા લાવીને, ખેતી કરતા હોય છે. ત્યાં ખેતી ના પાક માં નુક...

ભરૂચ જિલ્લાના, આમોદ તાલુકાના, પુરસા ગામનાં ધરતીપુત્રોને, ચોધાર આંસુએ રડવાનો વારો આવ્યો છે.  ઢાઢર નદીના તટ પર આવેલું પુરસા ગામ, બે થી ત્રણ વાર, રેલ આવવાથી, ખેડૂત પુત્રો,  પાયમાલ થઈ ગયેલ છે. ખૂબ જ ભારે પવન અને, વાવાઝોડા સાથે, વરસાદ પડતાં, પુરસા ગામના ખેડૂતો ને ભારે નુકસાન થયું. કપાસ અને, તુવેરના પાકને, ખૂબ જ ભારે નુકસાન થયું છે.  પુરસા ગામનાં વધ્યા ઘટ્યા ધરતીપુત્રોનાં, નદીની દૂર પાક આવેલા છે, તે પાક પણ, ભારે પવન અને વરસાદ થી, તૂટી અને નમી જતાં,  જમીન દોષ થઈ ગયેલ છે. ખેડૂતો નું કહેવું છે કે, ખેતી કરવાં માટે લોન અને, ઉછીના રૂપિયા લાવીને, ખેતી કરતા હોય છે. ત્યાં ખેતી ના પાક માં નુકસાન જવાથી, તેમની ચીંતા માં વધારો થયો છે. સરકાર વહેલી તકે સર્વે કરાવે અને, ખેડૂતોને  વધુમાં વધુ વળતર આપે તેવી માંગણી કરી હતી.

 

स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/ स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलेकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा | https://staradsenselivetv.com/ #StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv

Read More