આમોદ નગરપાલિકા સફાઈ કર્મચારીઓના પગાર રેગ્યુલર ન થતા આંદોલન ના મૂડમાં


Gujarati News  |  By News Update


આમોદ નગરપાલિકાની આર્થિક સ્થિતિ ડામાડોળ થતાં, સફાઈ કર્મચારીઓનાં છેલ્લા ત્રણ માસથી પગાર પણ થયા નથી. અને, રોજમદાર કર્મચારીઓના, રેગ્યુલર પગારના થતા,  આમોદ પાલિકાના નવા મુકાયેલા મુખ્ય અધિકારી, પંકજ નાયક દ્વારા, પાલિકાના કર્મચારીઓની, તાકીદની બેઠક બોલાવી, વેરા વસૂલાત કડક બનાવવા માટે સૂચના આપી હતી. .તેમજ, જે કોઈ મિલકત ધારક વેરા ભરવા આનાકાની કરે, તેની મિલકત સીલ કરવા જણાવ્યું હતું. આ બાબતે, પાલિકા એક્શન મોડમાં આવી છે. પાલીકાએ, નવા તાળા પણ વસાવી લીધા છે. અત્રે ઉલ્લેખનીય  છે કે, આમોદ પાલિકામાં હાલ પાંચ કરોડ જેટલી વેરા વસુલાત બાકી છે. જેનાં કારણે આર્થિક સ્થિતિ ડામાડોળ થતાં, કર્મ...

આમોદ નગરપાલિકાની આર્થિક સ્થિતિ ડામાડોળ થતાં, સફાઈ કર્મચારીઓનાં છેલ્લા ત્રણ માસથી પગાર પણ થયા નથી. અને, રોજમદાર કર્મચારીઓના, રેગ્યુલર પગારના થતા,  આમોદ પાલિકાના નવા મુકાયેલા મુખ્ય અધિકારી, પંકજ નાયક દ્વારા, પાલિકાના કર્મચારીઓની, તાકીદની બેઠક બોલાવી, વેરા વસૂલાત કડક બનાવવા માટે સૂચના આપી હતી. .તેમજ, જે કોઈ મિલકત ધારક વેરા ભરવા આનાકાની કરે, તેની મિલકત સીલ કરવા જણાવ્યું હતું. આ બાબતે, પાલિકા એક્શન મોડમાં આવી છે. પાલીકાએ, નવા તાળા પણ વસાવી લીધા છે. અત્રે ઉલ્લેખનીય  છે કે, આમોદ પાલિકામાં હાલ પાંચ કરોડ જેટલી વેરા વસુલાત બાકી છે. જેનાં કારણે આર્થિક સ્થિતિ ડામાડોળ થતાં, કર્મચારીઓના પગાર પણ, છેલ્લા ત્રણ મહિનાથી બાકી પડતાં, પાલિકાના સફાઈ કર્મચારીઓની હાલત પણ કફોડી બનવા પામી છે..ત્યારે, એક તરફ઼ સફાઇ કર્મચારીઓ પણ પગાર નહી થતાં, દીવાળીના તહેવારો સમયે, આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા  છે. જેથી, આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી, પંકજ નાયકે, બાકી વેરા ધારકોને વહેલી તકે, વેરા ભરી જવા જાહેર અપીલ કરી છે.

 

स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/ स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलेकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा | https://staradsenselivetv.com/ #StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv

Read More