Gujarati News | By News Update
આમોદ તાલુકાના કાંકરિયા ગામે, આઇટીઆઈમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થિઓને, બસ ની ફાળવણી કરવામાં ન આવતા, વિદ્યાર્થિઓ, 8 કીલો મીટર ચાલવા મજબુર બન્યાં છે. વિદ્યાર્થિઓ એ તંત્ર ને તાકીદે, આમોદ થી કાંકરિયા પૂરસા સુઘી બસ ની ફાળવણી કરવા અપીલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર, એગ્રી કલ્ચર તેમજ, industries માં, વિદ્યાર્થી ને સરળતા થી રોજગાર મળી રહે તે હેતુસર પગલા ભરી રહી છે, ત્યારે, આમોદ નાં કાંકરિયા ખાતે, બનાવવા માં આવેલ, આઈટીઆઈ માં ભણવા આવતાં, વિદ્યાર્થીઓ કેટલા સમય ની બસ ની માંગ બાદ પણ તંત્ર દ્વારા, બસ ની સુવિધા નાં નામે મીંડું જોવાં મડી રહયુ છે. જેને લઇ, વિદ્યાર્થિઓ સરકાર અને, ડેપો મેનેજર...
આમોદ તાલુકાના કાંકરિયા ગામે, આઇટીઆઈમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થિઓને, બસ ની ફાળવણી કરવામાં ન આવતા, વિદ્યાર્થિઓ, 8 કીલો મીટર ચાલવા મજબુર બન્યાં છે. વિદ્યાર્થિઓ એ તંત્ર ને તાકીદે, આમોદ થી કાંકરિયા પૂરસા સુઘી બસ ની ફાળવણી કરવા અપીલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર, એગ્રી કલ્ચર તેમજ, industries માં, વિદ્યાર્થી ને સરળતા થી રોજગાર મળી રહે તે હેતુસર પગલા ભરી રહી છે, ત્યારે, આમોદ નાં કાંકરિયા ખાતે, બનાવવા માં આવેલ, આઈટીઆઈ માં ભણવા આવતાં, વિદ્યાર્થીઓ કેટલા સમય ની બસ ની માંગ બાદ પણ તંત્ર દ્વારા, બસ ની સુવિધા નાં નામે મીંડું જોવાં મડી રહયુ છે. જેને લઇ, વિદ્યાર્થિઓ સરકાર અને, ડેપો મેનેજરને, એક બસ મુકવા માટે વિનંતી કરી રહ્યા છે. ત્યારે, તંત્ર પણ તાકીદે આઈટીઆઈ માં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થિઓની માંગ પુરી કરે, તેવી લોક માંગ ઊઠવા પામી છે.
स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/ स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलेकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा | https://staradsenselivetv.com/ #StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv