Gujarati News | By News Update
ઝાલોદ નાં લીમડી શહેરમાં, દાહોદ રોડ પર આવેલી, સર્વે નંબર 235 પૈકી, 20 પૈકી 5 વાળી જમીન ઉપર, 14 જેટલી દુકાનો ખડકી દેવામાં આવી. અરજદાર દ્વારા, લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં, મામલતદાર દ્વારા, કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી. જમીન ઉપર, તંત્ર નું મૌન ધારણ શા માટે છે ? અરજદાર, છ વર્ષ થી, કચેરીઓના ધર્મ ધક્કા ખાવા મજબૂર બન્યા છે. દાહોદ કલેકટર કચેરી ખાતે, 30 3 2024 નાં રોજ, અરજદાર દ્વારા, ખાલસા ની અરજી કરવામાં આવી હતી. ગાંધીનગર ખાતે થી, મુખ્યમંત્રી નાં લેટર હોવા છતાં, તંત્ર કોનાં ઈશારે મૌન સેવી રહ્યું છે, તે જાણવું રહ્યું. અરજદાર ના કહેવા પ્રમાણે તેમને, ભૂમાફિયાઓ દ્વારા મર્ડર કરવાની ધમકી ઓ પણ ...
ઝાલોદ નાં લીમડી શહેરમાં, દાહોદ રોડ પર આવેલી, સર્વે નંબર 235 પૈકી, 20 પૈકી 5 વાળી જમીન ઉપર, 14 જેટલી દુકાનો ખડકી દેવામાં આવી. અરજદાર દ્વારા, લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં, મામલતદાર દ્વારા, કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી. જમીન ઉપર, તંત્ર નું મૌન ધારણ શા માટે છે ? અરજદાર, છ વર્ષ થી, કચેરીઓના ધર્મ ધક્કા ખાવા મજબૂર બન્યા છે. દાહોદ કલેકટર કચેરી ખાતે, 30 3 2024 નાં રોજ, અરજદાર દ્વારા, ખાલસા ની અરજી કરવામાં આવી હતી. ગાંધીનગર ખાતે થી, મુખ્યમંત્રી નાં લેટર હોવા છતાં, તંત્ર કોનાં ઈશારે મૌન સેવી રહ્યું છે, તે જાણવું રહ્યું. અરજદાર ના કહેવા પ્રમાણે તેમને, ભૂમાફિયાઓ દ્વારા મર્ડર કરવાની ધમકી ઓ પણ આપવામાં આવી છે
स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/ स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलेकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा | https://staradsenselivetv.com/ #StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv