Gujarati News | By News Update
ગુજરાતના ભરૂચ જિલ્લાના, આમોદ ખાતે, 6 કરોડ ઓગણ સાહીઠ લાખ રૂપિયાની માતબર રકમ નું, તળાવ બ્યુટીફિકેશનનું કામ, આમોદ નગરમાં, મોબાઇલની ટોર્ચ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આમોદ નગરમાં, ઠેર ઠેર કોન્ટ્રાક્ટરો દ્વારા, ભ્રષ્ટાચારે જાણે માજા મૂકી હોય તેમ લાગી રહ્યું છે, તેમ નગરના લોકો દ્વારા, ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જ્યારે સવાલ અહીંયા, એ ઉભો થાય છે કે, રાત્રિ દરમિયાન મોબાઇલ ટોચના સહારે કામગીરી કરવાની ફરજ કેમ પડી? અને જો, ભ્રષ્ટાચાર સર્જાય તો તેનો જવાબદાર કોણ? તેવા અનેક પ્રશ્નો, લોકોમાં ઉઠવા પામ્યા છે. ગત રાત્રીના સમયે, આમોદ નગરમાં, તળાવ બ્યુટીફિકેશનનું કામ, ખાલી મજ...
ગુજરાતના ભરૂચ જિલ્લાના, આમોદ ખાતે, 6 કરોડ ઓગણ સાહીઠ લાખ રૂપિયાની માતબર રકમ નું, તળાવ બ્યુટીફિકેશનનું કામ, આમોદ નગરમાં, મોબાઇલની ટોર્ચ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આમોદ નગરમાં, ઠેર ઠેર કોન્ટ્રાક્ટરો દ્વારા, ભ્રષ્ટાચારે જાણે માજા મૂકી હોય તેમ લાગી રહ્યું છે, તેમ નગરના લોકો દ્વારા, ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જ્યારે સવાલ અહીંયા, એ ઉભો થાય છે કે, રાત્રિ દરમિયાન મોબાઇલ ટોચના સહારે કામગીરી કરવાની ફરજ કેમ પડી? અને જો, ભ્રષ્ટાચાર સર્જાય તો તેનો જવાબદાર કોણ? તેવા અનેક પ્રશ્નો, લોકોમાં ઉઠવા પામ્યા છે. ગત રાત્રીના સમયે, આમોદ નગરમાં, તળાવ બ્યુટીફિકેશનનું કામ, ખાલી મજૂરો દ્વારા, મોબાઈલ ની ટોર્ચ મૂકી દિવાલ ઉપર નું કામ કરવામાં આવી રહ્યું હતું. કરોડો રૂપિયાનુ આમોદ નગરમાં તળાવ બ્યુટીફિકેશનનું કામ ચાલતા, કોઈપણ અધિકારી કે કોન્ટ્રાક્ટર, સ્થળપર હાજર ન રહેતા, નગરમાં ચર્ચા નો વિષય બન્યો છે. જ્યારે આ બાબતે, જંબુસર આમોદ યુથ કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણા અને, સ્થાનિક નાગરિકોએ પણ, સ્થળ ઉપર રાત્રી દરમિયાન ચાલતા કોન્ટ્રાક્ટર ના ભ્રષ્ટાચાર ના કામને લઈને, ગંભીર આક્ષેપો કરતા, સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો. તો શું? આ કામને લઈને, આમોદ નગરપાલિકા ના અધિકારીઓ, પ્રશાસનને, કોઈ જાણકારી નહીં હોય? કે પછી, કોન્ટ્રાક્ટર અને, અધિકારીઓની મિલીભગતથી, આ કામ કરવામાં આવી રહ્યું છે? શું નગરપાલિકાએ, રાત્રિ દરમ્યાન કામ કરવાની પરમિશન આપી છે ખરી? આવા કેટલાક સવાલો, આમોદ પંથક સહિત નગરમાં, ભારે ચર્ચાનો વિષય બન્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આમોદ નગરપાલિકા વિરોધ પક્ષના સભ્ય, મહેન્દ્ર દેસાઈ, રાત્રી દરમિયાન તળાવ બ્યુટીફિકેશનનું કામ, ચાલતા હોવાની માહિતી સાંભળતા જ, ઘટના સ્થળે દોડી આવી, સુપરવાઇઝર ને પૂછપરછ કરી હતી. કે શું? તમને, આ નગરપાલિકાએ, રાત્રિ કામ કરવા માટે પરમિશન આપી છે ખરી ? તેમ સવાલ કરતા જ, સ્થાનિક સુપરવાઇઝર તાત્કાલિક કામ બંધ કરવા જણાવ્યું હતું.
वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें | Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review Smart Business Application: https://mybcrd.com/card/4 Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/ Twitter : https://twitter.com/AdsenseTv Instagram : https://www.instagram.com/staradsense/?hl=en Blogger : staradsenselivetv.blogspot.com स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/ स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलेकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा | https://staradsenselivetv.com/ #StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv
वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें |
Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv
Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w
Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review
Smart Business Application: https://mybcrd.com/card/4
Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/
Twitter : https://twitter.com/AdsenseTv
Instagram : https://www.instagram.com/staradsense/?hl=en
Blogger : staradsenselivetv.blogspot.com
स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/
स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलीकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा |
https://staradsenselivetv.com/
#StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv