Gujarati News | By News Update
ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે, ગુરુવારના રોજ, ખેડૂત સમન્વય સમિતિ, ડાબા કાંઠા, ભાડભૂત બેરેજ યોજનાના, વિસ્થાપિત ખેડૂતો દ્વારા, એક આવેદનપત્ર આપીને, રજૂઆતો કરતા, જણાવ્યુ હતુ કે, હાલમાં સરકાર દ્વારા, ગામે ગામ, અધિકારી મોકલી, યોગ્ય બજાર કિંમત મેળવવાના પ્રયત્નો કરાયા છે. અને, એના આધારે, સાયન્ટિફિક સર્વે કરી, ખેડૂતો દ્વારા, તેના, જંત્રી ના ભાવ કહેવામાં આવ્યા હતા, એના કરતાં, ઘણા ઓછા ભાવો, જંત્રી માં નક્કી કરવામાં આવ્યા. એટલે કે, રિવાઈઝ કરવામાં આવ્યા. આમ છતાં, સરકાર દ્વારા, અમારા છ સંપાદિત ગામના જંત્રી, ડ્રાફ્ટ રિવાઈઝ કરી, ભાવ નક્કી કરેલા છે. તે સમજી વિચારીને કરવામાં આવેલા હશે. એમ ...
ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે, ગુરુવારના રોજ, ખેડૂત સમન્વય સમિતિ, ડાબા કાંઠા, ભાડભૂત બેરેજ યોજનાના, વિસ્થાપિત ખેડૂતો દ્વારા, એક આવેદનપત્ર આપીને, રજૂઆતો કરતા, જણાવ્યુ હતુ કે, હાલમાં સરકાર દ્વારા, ગામે ગામ, અધિકારી મોકલી, યોગ્ય બજાર કિંમત મેળવવાના પ્રયત્નો કરાયા છે. અને, એના આધારે, સાયન્ટિફિક સર્વે કરી, ખેડૂતો દ્વારા, તેના, જંત્રી ના ભાવ કહેવામાં આવ્યા હતા, એના કરતાં, ઘણા ઓછા ભાવો, જંત્રી માં નક્કી કરવામાં આવ્યા. એટલે કે, રિવાઈઝ કરવામાં આવ્યા. આમ છતાં, સરકાર દ્વારા, અમારા છ સંપાદિત ગામના જંત્રી, ડ્રાફ્ટ રિવાઈઝ કરી, ભાવ નક્કી કરેલા છે. તે સમજી વિચારીને કરવામાં આવેલા હશે. એમ વિચારી, ખેડૂતો દ્વારા, એક મિટીંગ યોજવામાં આવી અને, એ મિટીંગમાં, એવો નિર્ણય લેવામા આવ્યો કે, સરકાર દ્વારા, જે હાલ સાયન્ટિફિક સર્વે અનુસાર, ભાવ, જંત્રી, ડ્રાફ્ટ નક્કી કરેલ છે, તે મુજબ, ભાડભૂત બેરજ યોજનામાં, જમીન ગુમાવનાર ખેડૂત ભાઈઓને, જો વળતર ચૂકવવામાં આવે તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના, સ્વપ્ન સમાન યોજના હોવાથી, ના છૂટકે અમે, સ્વીકારવા માટે તૈયાર થઈ શકીએ છીએ. સરકાર દ્વારા, આજથી 10 વર્ષ પેહલાના ભાવો, આપવાની વિચાર ધારા પર અમને, વિરોધ હતો. પરંતુ, મુખ્યમંત્રી, ભૂપેન્દ્ર પટેલે, ખેડૂતોને સાંભળ્યા અને, સંવેદનશીલ સરકાર હોવાનું સાબીત કરી, નવા જંત્રી ડ્રાફ્ટના ભાવો, સાયન્ટિફિક રીતે નક્કી કરાયા. એને ધ્યાનમાં લઈ, અમો હાલમાં, 2024, જંત્રીના ડ્રાફ્ટ અનુસાર, ભાવ પ્રમાણે, વળતર લેવા સહમતી બતાવી છે. વધુમાં જ્યારે, અન્ય વિસ્તારોમાં પણ, જે વિસંગતતા હોય, તેના ઉપર પણ ધ્યાન અપાય, તેવી પણ માંગ, કરવામાં આવી છે.
वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें |
Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv
Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w
Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review
Smart Business Application: https://mybcrd.com/card/4
Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/
Twitter : https://twitter.com/AdsenseTv
Instagram : https://www.instagram.com/staradsense/?hl=en
Blogger : staradsenselivetv.blogspot.com
स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/
स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलीकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा |
https://staradsenselivetv.com/
#StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv