પાટણ જિલ્લાના, સાંતલપુર તાલુકાના ગૌ પ્રેમી, ગામ મઢુંત્રામાં, 300 વર્ષથી ગૌ સેવાની, વડાવાની પરંપરા, આજની પેઢીએ પણ સાચવીને રાખી છે. જેમાં, ગામમાં ગૌમાતાઓ માટે, અનામત કરેલી, ગૌચરની જમીન ની, જાહેર હરાજી કરીને, થતી લાખો રૂપિયાની આવકમાંથી જ, ગામની 400 જેટલી ગાયોને, વર્ષ દરમિયાન પાલન પોષણ કરવામાં આવી રહ્યું છે. જેને લઈ, ગામની ગાયોને, રઝડ પાટ કરવી પડતી નથી. આવક ખર્ચનો સમગ્ર વહીવટ, ગામના ચોકમાં, સૌની હાજરી માંજ, પારદર્શક રીતે, જાહેર હરાજી કરવામાં આવતી હોય, બિન વિવાદિત વર્ષોથી ગૌસેવાની, વડવાઓએ, ગાયોના પાલન પોષણ માટે, ગામની સીમા ઉપજાઉ, 170 એકર જેટલી જમીન દાનમાં, આપવામાં આવી હતી. જમીનન...
પાટણ જિલ્લાના, સાંતલપુર તાલુકાના ગૌ પ્રેમી, ગામ મઢુંત્રામાં, 300 વર્ષથી ગૌ સેવાની, વડાવાની પરંપરા, આજની પેઢીએ પણ સાચવીને રાખી છે. જેમાં, ગામમાં ગૌમાતાઓ માટે, અનામત કરેલી, ગૌચરની જમીન ની, જાહેર હરાજી કરીને, થતી લાખો રૂપિયાની આવકમાંથી જ, ગામની 400 જેટલી ગાયોને, વર્ષ દરમિયાન પાલન પોષણ કરવામાં આવી રહ્યું છે. જેને લઈ, ગામની ગાયોને, રઝડ પાટ કરવી પડતી નથી. આવક ખર્ચનો સમગ્ર વહીવટ, ગામના ચોકમાં, સૌની હાજરી માંજ, પારદર્શક રીતે, જાહેર હરાજી કરવામાં આવતી હોય, બિન વિવાદિત વર્ષોથી ગૌસેવાની, વડવાઓએ, ગાયોના પાલન પોષણ માટે, ગામની સીમા ઉપજાઉ, 170 એકર જેટલી જમીન દાનમાં, આપવામાં આવી હતી. જમીનનો ગાય માટે, સદુપયોગ થાય માટે, 300 વર્ષ પૂર્વે, વડવાઓએ, ગૌ સેવાની અનોખી પદ્ધતિ અપનાવી હતી. જેમાં, ગાયો માટેની જમીન, એક વર્ષ માટે, ખેતી કરવા હરાજી કરીને, આપવામાં આવે અને, હરાજીમાંથી, આવતી જમીનની રકમમાંથી, ગાયોને નિરણ નાખવાની પ્રવૃતિ શરૂ કરી હતી. વડવાઓ તી પરંપરા દ્વારા, શરૂ કરેલ હરાજીની અનોખી પરંપરા, 300 વર્ષ બાદ પણ, આજે ગ્રામજનો જાળવી રાખી છે. ગામમાં 170 એકર, ગોચરની જમીનની હરાજીમાં, ખેડૂતનું ગત ડિસેમ્બરમાં, અંદાજીત 35 થી 40 લાખની રકમ આવે છે.. જે આવક માથી. ગામમાં 3 એકર જમીનમાં. ગામની નજીક. ગ્રામજનો દ્વારા, ગૌશાળા બનાવવામાં આવી છે.. જેમાં, ગામ લોકો ગાયો મૂકી જાય છે. ત્યાં, હરાજીથી થયેલ આવકમાંથી, ગાયોના નિભાવ કરાય છે. ઉપરાંત, ગામ ચોકમાં ઉભાં રહેતા, પશુઓના ખાતરની પણ, જાહેરમાં હરાજી કરવામાં આવે છે. ટ્રસ્ટ ગામને ભેગું કરી, જાહેરમાં હરાજીની આવકનો હિસાબ આપે છે. હરાજીમાંથી થતી આવકનો વહીવટ કરવા, ટ્રસ્ટ બનેલું છે. જેમાં, ગામના આગેવાનો ટ્રસ્ટીઓ છે. સંપૂર્ણ રકમનો વહીવટ, પારદર્શિત થાય, તે માટે, ટ્રસ્ટ દ્વારા, આ રકમનો સંપૂર્ણ હિસાબ દર વર્ષે, ગામને ભેગા કરી સંભળાવવામાં આવી, હિસાબ આપવામાં આવે છે. હજુ થોડી જગ્યા ગૌચરની, સરકાર હસ્તક હોય, તે જગ્યા પણ, ગામ લોકોએ સરકાર પાસે, ટ્રસ્ટને આપવાની માગણી કરી છે. વધુ આવક થાય અને, વધુ ગાયોનો નિભાવ થાય, તેના માટે, ગામમાંથી પસાર થતી કોઈપણ ગાયોની, ઘાસ નાખવામાં આવે છે. અને, નિરાંણ કરવામાં આવે છે. ગામના યુવાનો દ્વારા, સરસ મજાની સેવા કાર્ય કરવામાં આવે છે. સમગ્ર ગામ એક થઈ, અનોખી ગૌશાળા ચલાવી રહ્યું છે. સમગ્ર ભારત અને, ગુજરાતમાં પ્રથમ આવી, ગૌશાળા જોવા મળશે
वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें |
Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv
Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w
Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review
Smart Business Application: https://mybcrd.com/card/4
Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/
Twitter : https://twitter.com/AdsenseTv
Instagram : https://www.instagram.com/staradsense/?hl=en
Blogger : staradsenselivetv.blogspot.com
स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/
स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलीकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा |
https://staradsenselivetv.com/
#StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv