આમોદ નગરમાં આજરોજ ગોસુલ આઝમ દસ્તાગીરનું ઝુલુસ કાઢવામાં આવ્યું


Gujarati News  |  By News Update


હજરત ગોશુલ આઝમ દસ્તગીર રદી અલ્લાહુ અન્હુ ઇસ્લામ ધર્મ માં, એક ખાસ દરજ્જો રાખે છે. તેઓ, લોકો પ્રત્યે ની, ખાસ લાગણી રાખતા હતા અને, કોઈ ભૂખ્યા નાં રહે તે હેતુસર, લંગર ખાના ચલાવતા હતા. તેમની યાદ માં, દુનિયા ભર નાં મુસલમાનો, રાબિયુલ આખર નાં મહિના નાં, 11 માં ચાંદ નાં દિવસે, દાવતે આમ્ રાખી, હજરત ગોસુલ આજમ દસ્તગિર રદી અલ્લાહો અન્હો ને યાદ કરી, નિયાજ નો, નજરાણુ પેશ કરતા હોઈ છે. તે નિમિત્તે, આમોદ નાં વાવડી ફળીયા માં આવેલ, ગોસુલ આઝમ દસ્તગીર નાં ચિલ્લા પર, તેમની યાદ માં, સમગ્ર આમોદ નાં લોકો ને,  દાવતે આમ નો કાર્યક્ર્મ યોજાયો હતો. જેમાં સમગ્ર આમોદ નાં મુસ્લિમ સમાજ નાં ભાઈ બહેનો એ, મોટી સંખ્યામ...

હજરત ગોશુલ આઝમ દસ્તગીર રદી અલ્લાહુ અન્હુ ઇસ્લામ ધર્મ માં, એક ખાસ દરજ્જો રાખે છે. તેઓ, લોકો પ્રત્યે ની, ખાસ લાગણી રાખતા હતા અને, કોઈ ભૂખ્યા નાં રહે તે હેતુસર, લંગર ખાના ચલાવતા હતા. તેમની યાદ માં, દુનિયા ભર નાં મુસલમાનો, રાબિયુલ આખર નાં મહિના નાં, 11 માં ચાંદ નાં દિવસે, દાવતે આમ્ રાખી, હજરત ગોસુલ આજમ દસ્તગિર રદી અલ્લાહો અન્હો ને યાદ કરી, નિયાજ નો, નજરાણુ પેશ કરતા હોઈ છે. તે નિમિત્તે, આમોદ નાં વાવડી ફળીયા માં આવેલ, ગોસુલ આઝમ દસ્તગીર નાં ચિલ્લા પર, તેમની યાદ માં, સમગ્ર આમોદ નાં લોકો ને,  દાવતે આમ નો કાર્યક્ર્મ યોજાયો હતો. જેમાં સમગ્ર આમોદ નાં મુસ્લિમ સમાજ નાં ભાઈ બહેનો એ, મોટી સંખ્યામાં હાજર રહી, નીયાજ નો લુત્ફ ઉઠાવ્યો હતો.

 

स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/ स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलेकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा | https://staradsenselivetv.com/ #StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv

Read More